SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૫ ૧.આવનિ.૮૪૭,આવયૂ.૧.પૃ. ૪૬૬, | પૃ.૧૭૯. વિશેષા.૩૨૯૦,આચાર્.પૃ.૧૨,૧૩૪, ૨. ઋષિ.૪૧, ઋષિ (સંગ્રહણી). ૧૩૯, આવહ.પૃ.૩૪૭, આચાશી. | ૧. ઈદદ (ઇન્દ્રદત્ત) ચોથા તિર્થંકર અભિગંદણને સૌપ્રથમ ભિક્ષા આપનાર અઓઝા(૨)નો રાજા ૧. આવનિ. ૩૨૭, સમ.૧૫૭, આવમ.પૃ. ૨૨૭. ૨. ઈદદત્ત મણિપુરના ણાગદત્ત(૪) પાસેથી ભિક્ષા મેળવનાર સાધુ." ૧. વિપા.૩૪. ૩. ઈદદત્ત ઈદપુરનો રાજા. કદાચ આ અને ઈદદત્ત(૯) એક જ છે. ૧. વિપા. ૩૨. ૪. ઈદદત્ત બ્રાહ્મણ અધ્યાપક અને કવિલ(૪)ના પિતાનો મિત્ર.' ૧. ઉત્તરાય્. પૃ. ૧૬૯, ઉત્તરાશા. પૃ. ૨૮૭. ૫. ઈદદત્ત બારમા તિર્થંકર વાસુપુજનો પૂર્વભવ.' ૧. સમ. ૧૫૭. ૬. ઈદદત્ત ગિરફુલ્લિગ નગરીનો શેઠ. ૧. નિશીભા. ૪૪૪૬-૪૪૫૨. ૭. ઈદદર રાજકુમારી સાથે લગ્ન કરનાર ધનિક વેપારીનો પુત્ર.૧ ૧. આચાચૂ.પૂ.૧૮૬, આચાણી. પૃ. ૨૧૯. ૮. ઈદદત જેનો પગ એક વેપારીએ કાપી નાખ્યો હતો તે મહુરા(૧)નો પુરોહિત. ૧. મર. ૫૦૧, ઉત્તરાયૂ. પૃ. ૮૨, ઉત્તરાશા. પૃ.૧૨૫-૧૨૬. ૯. ઈદદત્ત ઈદપુરનો રાજા. તેને પોતાની અનેક પત્નીઓ દ્વારા બાવીસ પુત્રો થયા હતા. તે પોતાના મંત્રીની દીકરીને પરણ્યો હતો જેનાથી તેને સુરિંદદર(૨) નામનો પુત્ર થયો હતો. મહુરા(૧)ના રાજા જિયસત્ત(Q)ની દીકરી સિલ્વતિ સાથે સુરિંદદત્તનું લગ્ન થયું હતું. આ ઇંદદર અને ઈદદ(૩) એક લાગે છે. ૧. આવ....૧.પૂ.૪૪૮, આવનિ.૧૨૮૬, ઉત્તરાશા.પૂ.૧૪૮-૧૫૦, વ્યવભા. ૬.૨૧૩, આવહ.પૃ.૩૪૪, ૪૦૪, ૭૦૨. ઈદદિણ (ઇન્દ્રદત્ત) સુફિય-સુપ્પડિબુદ્ધના પાંચ શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ (વેરાવલિ) ૬-૭, કલ્પવિ. પૃ. ૨૫૪. ઈદપદ અથવા ઈદપ (ઇન્દ્રપદ) ગય...પય અને આ એક જ પર્વત છે. તે તેની બધી બાજુઓ પર ગામોથી ભરપૂર છે.૧ ૧. નિશીભા. ૩૧૬૩, બુભા.૪૮૪૧, નિશીયૂ.૩.પૃ.૧૩૩, બૃ.૧૨૯૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy