SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અનુસૂ. પૃ. ૩૬. આભાસિય (આભાસિક) (૧) એક અંતરદીવ તેમ જ(૨) એક અણારિય(અનાર્ય) દેશ અને તેના લોકો. ૯૮ ૧. સ્થા.૩૦૪,જીવા.૧૦૮,૧૧૧. ૨. પ્રશ્નઅ.પૃ.૧૫, નન્દ્રિય. પૃ. ૧૦૨-૧૦૩. પ્રજ્ઞા.૩૬-૩૭. અભિઓગ (આભિયોગ) સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના તાબામાં રહેલા દેવોનો એક પ્રકા૨.૧ ૧. ભગ.૧૬૬, જમ્મૂ.૧૨. આભિઓગસેઢિ (આભિયોગશ્રેણિ) વેયઢ(૨)ની બે પર્વતમાળા જ્યાં આભિઓગ દેવો વસે છે.૧ ૧. જમ્મૂ.૧૨, ભગ.૧૬૬. આભિઓગિય (આભિયોગિક) પરિવ્રાજકોનો એક વર્ગ જેઓ મંત્ર, તંત્ર, જ્યોતિષ, કથાવાર્તા આદિ દ્વારા પોતાની આજીવિકા રળતા હતા.૧ ૧. ભગ.૨૫, ભગઅ.પૃ.૫૦. ૧. આભીર એક દેશ. તેમાં કણ્વા(૬) અને બેગ્ણા(૨) નદીઓ વહેતી હતી. બંભદીવ આ બે નદીઓની વચ્ચે આવેલો હતો.૧ઉસહે(૧) પોતાના પુત્ર સાગર(૨)ને આભીર રાજ્યના રાજા તરીકે સ્થાપ્યો હતો. વઇરસામિ ત્યાં ગયા હતા. આભીરોના ક્ષેત્રમાં તાપ્તિથી દક્ષિણ કોંકણ તથા નાસિકથી વિરારના પશ્ચિમ ભાગ સુધીનો પ્રદેશ આવતો હતો. આ ભૂમિભાગ એક વખત આભીર સરદારોની હકૂમત હેઠળ હતો.૪ ૧.જીતભા.૧૪૬૦,૧૪૬૧,નિશીયૂ.૩. ૨. કલ્પવિ.પૃ.૨૩૬, કલ્પ.પૃ.૧૫૨. ૩. આચૂ.૧.પૃ.૩૯૭. ૪. સ્ટજિઓ. પૃ. ૯૧, જિઓડિ.પૃ.૧. પૃ.૪૨૫, આવચૂ. ૧.પૃ.૫૪૩, કલ્પધ. પૃ.૧૭૧, કલ્પવિ.પૃ.૨૬૩, કલ્પસ.પૃ. ૨૩૪. ૨. આભીર ‘આભીર' નામે જાણીતી એક જાતિ. પ્રાચીન ભારતીય ઇતિહાસમાં આ જાતિ પ્રસિદ્ધ છે. આ જાતિએ ઉત્તરમાંથી દક્ષિણમાં સ્થળાંતર કર્યું હતું. તેણે એક સ્વતન્ત્ર રાજ્ય ઊભું કરી ત્યાં વસવાટ કર્યો અને દેશમાં કેટલાંય કેન્દ્રો ઊભા કર્યાં. આ અભીર જાતિમાંથી ઊતરી આવેલા આહીરો આજે પણ ઉત્તર ભારતમાં ગોપાલો અને ખેડૂતો તરીકે જીવન જીવે છે. ૧. દશચૂ.પૃ.૧૦૦, ઉત્તરાચૂ.પૃ.૮૫,૧૧૨, ૧૧૩, આવચૂ.૧.પૃ.૪૭૫, વિશેષા. ૩૨૯૦, બૃભા.૨૧૯૯, સૂત્રશી.પૃ.૧૧, કલ્પવિ.પૃ.૧૬૩, આવહ. પૃ.૪૧૨, ન.િ ગાથા ૪૪. ૨. જુઓ ટ્રાઇ.નું પંદરમું પ્રકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy