SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ** ૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અહીંથી કચ્છ(૬) અને મહુરા(૧) મુસાફરી કરી જતા હતા. આણંદપુરમાં ભૂલિસ્સરનું મંદિર હતું.૧૫ સાધુઓના મૃત શરીરનો અંતિમ સંસ્કાર નગરના ઉત્તર ભાગમાં થતો હતો.” તે વિન્ગ્યુ વનક્ષેત્રની નજીક આવેલું હતું એમ કહેવામાં આવ્યું છે.૧૩ કેટલાક મરુય પણ ત્યાં વસતા હતા. તે અક્કન્થલી નામે પણ જાણીતું હતું. ૧૯ તે ઉત્તર ગુજરાતમાં આવેલું હાલનું વડનગર છે. ૨૦ ૧૮ ૧.નિશીયૂ. ૩.પૃ.૨૬૮. ૨. એજન. પૃ.૩૨૮, બૃસે. ૧૦૯૦. ૩. ક્ષે. ૩૫૧. ૪. નિશીયૂ.૨.પૃ.૪૩૪, સૂત્રચૂ.પૃ.૨૫૩, વ્યવમ.૩.પૃ.૮૬. ૫. કલ્પવિ.પૃ.૧,૯,૨૦૧, કલ્પધ.પૃ. ૯, ૧૩૦. ૬. નિશીચૂ. ૩. પૃ.૧૫૮. ૭. નિશીયૂ.૩. પૃ. ૨૬૮,બૃસે.૧૩૮૭, ગચ્છાવા. પૃ. ૨૬. ૮. બૃક્ષે. ૮૮૩-૮૪. ૯.નિશીયૂ.૩.પૃ.૩૪૯,આવચૂ.પૃ.૬, આણંદરખિય (આનન્દરક્ષિત) તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ. કોઈ પણ વ્યક્તિ કેવી રીતે દેવ તરીકે જન્મ લઈ શકે છે એ તે સમજાવે છે. દશરૢ. પૃ.૭૬. ૧૦. આચારૂ. પૃ.૩૩૧. ૧૧. વ્યવમ.૧.પૃ. ૫-૬. ૧૨. આવમ.પૃ.૫૮૫. ૧૩. આવયૂ.૨.પૃ.૨૯૧. ૧૪. વ્યવમ. ૩.પૃ.૮૬. ૧૫. આવયુ ૨.પૃ.૨૯૧. ૧૬. અવમા૭.૪૨૨ ઉપર વ્યવમ. ૧૭. પિંડનિમ. પૃ.૩૧. ૧. ભગ.૧૧૦, ભગઅ.પૃ.૧૩૮. ૧. આણંદા (આનન્દા) ણંદીસર દ્વીપમાં આવેલા અંજણગ પર્વતના પૂર્વ ભાગ ઉપર આવેલી પુષ્પકરિણી. ૧, સ્થા.૩૦૭, જીવા.૧૮૩. ૧ ૧૮. આવચૂ.૧,પૃ.૬૧૬,આવહ.પૃ.૪૮૬ ૧૯. નિશીયૂ. ૩. પૃ. ૧૯૨. ૨૦. કલ્પેશા.પૃ.૯, જિઓડિ. પૃ. ૬. ૧ ૨. આણંદા રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગના કંચણ શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી, ૧, જમ્મૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૩. Jain Education International આણત (આનત) આણયકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું હોય છે. જુઓ આણય. ૧. સમ.૧૯. ૧ આણય (આનત) નવમું સ્વર્ગીય ક્ષેત્ર. તેમાં નવ સો યોજન ઊંચાઈવાળા ચાર સો વાસસ્થાનો (પાણય ક્ષેત્રના વાસસ્થાનો આમાં સમાવિષ્ટ છે) છે. ત્યાં વાસ કરતા દેવોનું જધન્ય આયુ અઢાર સાગરોપમ વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુ ઓગણીસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy