SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ વિરાગી થઈ, કામક્રોધાદિનું શમન કરવા સત્સંગભક્તિના અવલંબનથી ચિત્તને શાતા આપે તે. અથવા તેવું દર્શન કે વર્ણન જેમાં હોય તે શાંતરસ કહેવાય. શાંતિઃ સામાન્યતઃ ક્ષમા, સહનશીલતા, ક્લેશ-કંકાસ રહિત ચિત્તની અવસ્થા. ઉપરિત - સર્વ પ્રકારની સાંસારિક વ્યવહારિક ૪૩૫ - Jain Education International પ્રવૃત્તિઓથી અલગ રહેવાની વૃત્તિ. સાંસારિક ચિંતા, વ્યથા, વિભાવનો અભાવ. ચિત્તની ચંચળતા રાખી સ્વસ્થતા અને પ્રસન્નતા રહે તેવા. વિષયોમાંથી નિવૃત્તિને ઉપરિત કહે છે. શાંતિનાથ (જૈન) આ અવસર્પિણીકાળના સોળમા તીર્થંકર. શાંતિપ્રદ : શાંતિ આપનાર. શાંતિપ્રિય : જેને શાંતિ પ્રિય છે. શિખા : ટોચ, શિખર, મોરની કલગી. શિખી : શિખાધર, શિખાવલી) મોર. અગ્નિ. શિથિલિકરણ : ઢીલું કરવું તે. શિબીકા : પાલખી, પડદાવાળી ડોળી.. (શિબી) શિયળ : શીલ, સતીત્વ. શિયળભ્રષ્ટ : પતીત, ચારિત્રભ્રષ્ટ. શિર : માથું, મસ્તક, ઉત્તાંગ, ટોચ. શિરચ્છેદઃ માથું કાપી નાંખવું. શિરછત્ર : આશ્રયદાતા, પાલક. શીતલેશ્યા શિરત્રાણ ઃ માથાનું રક્ષણ કરે. શિરસાવંદ્ય : જ્યાં માથું નમી જાય. આદરણીય. (શિરોમાન્ય) શિલા : : પથ્થર. શિલાન્યાસ : ખાતમુહૂર્ત. શિલારોપણ : મકાન બાંધવામાં પ્રથમ (શુકનમાં) પથ્થર મૂકવાની વિધિ. શિલાલય : પર્વત. શિલાલેખ : પથ્થ૨ ૫૨ કોતરેલું લખાણ. શિવગામી ઃ મુક્તિ પામનાર. શિવગેહ : શિવપદ. શિવજ્ઞ : મંગળ - સુખને જાણનાર. શિવતત્ત્વ : ચેતન. શિવતમઃ સૌથી વધુ કલ્યાણકારી. શિવતુલ્ય : મોક્ષરૂપ. શિશિરઃ મેરુ પર્વતની તળેટીમાં આવેલો પર્વત. એક ઋતુ. શિશિરગિરિ : હિમાલય. શિશુ : શિશુક - બાળક, બચ્ચું. શિશુતા : બાળપણ, શૈશવ. (શિશુત્વ). શિશુમંડળઃ બાળકોનો સમૂહ. શિશ્નઃ પુરુષની જનનેન્દ્રિય. શિષ્ટજન : સજ્જન. અમીરવર્ગ. શિસ્ત : નિયમબદ્ધ વર્તન. શીઘ્ર : ત્વરા, ઉતાવળ. શીત : ઠંડા સ્પર્શવાળું. એકોનિ. શીતલનાથ : આ અવસર્પિણીકાળના દસમા તીર્થંકર. (શીતળનાથ) શીતલપ્રદ : ઠંડક આપનારું . શીતલેશ્યા : જે વડે દાહ For Private & Personal Use Only અગ્નિ www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy