SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ બલવત્તર વિચાર શક્તિ મન બળ, બોલવાની શક્તિ વચનબળ અને શારીરિક ક્રિયાની શક્તિ તે કાયબલ. બલવત્તર ઃ વધુ બળવાન. બલસામ્ય ઃ શક્તિની સમતુલા. બલાઘાત : બળથી થતી અથડામણ. બલાનક : મંદિરનો તોરણ સહિત દ્વાર વાળો આગળનો ભાગ. બલિકર્મ ઃ શરીરની સ્ફૂર્તિ માટે તેલ વગેરેથી થતી સામાન્ય મર્દનની ક્રિયા. ૪૦૮ બહિરિંદ્રિય : બહારની કર્મેન્દ્રિય. નાક, કાન વગેરે. બહિરુપાધિ : બહારથી આવી પડેલી જંજાળ. મુશ્કેલી. બહિર્ગત : બહાર રહેલું. બહિર્ગમન : બહાર જવું તે. રિર્જગત : બહારની દુનિયા. બહિર્જીવન : વ્યાવહારિક બહારનું જીવન. બહિર્ભાવ : બહારની સ્થિતિ. 00 બહિર્મુખ : બહારના Jain Education International જીવન. વિષયોમાં આસક્ત. બહિત : સ્વર્ગ, બહુદોષી : ઘણા દોષવાળું. બહુધા ઃ ઘણું કરીને. બહુશ્રુત ઃ શાસ્ત્રસંપન્ન. બળદેવ : દરેક વાસુદેવના મોટાભાઈ બળદેવ કહેવાય. વાસુદેવની જેમ બળદેવ નવ હોય. તે દરેક સરળ કાળચક્રમાં હોય. બળવર્ધક બળ વધારનારું. બંધ : સંસારી જીવને કર્મનો બંધ, અનેક ચીજમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળો સંબંધ, પ્રાણીઓને બાંધવા તે. (બંધન) બંધકાલ : આગામી ભવના આયુષ્યના બંધનો સમય. આયુષ્યના ત્રીજા ભાગે બંધ થાય, અથવા અંત સમય પહેલાં અંતર્મુહૂર્તો થાય. બંધનનામકર્મ : નામકર્મની પ્રકૃતિના ઉદયથી પાંચે શરીરોના પુગલોનું પરસ્પર જોડાવું, જેમકે ઔદારિક/ ઔદારિક. બંભચેર : બ્રહ્મચર્ય. બંભી : બ્રાહ્મીલિપિ. બાકુશિક શરીરની શોભા ક૨વામાં આસક્તથી ચારિત્રને મલિન કરનાર સાધુ. (બકુશ) બાદર : સ્થૂલ, ચક્ષુગોચર એવા સ્થૂલ પદાર્થો તથા પૃથ્વીકાયાદિ જીવો તે બાદર નામ કર્મની પ્રકૃતિ છે. બાદર નિગોદઃ કંદમૂળ આદિ બાદર સાધારણ વનસ્પતિ. બાદર પવનઃ સ્થૂલ વાયુ. ઘનવાત. બાદર સંપરાયગુણસ્થાન ઃ આત્મોન્નતિનું નવમું ગુણસ્થાન, જેમાં દસમા ગુણસ્થાન કરતાં કષાયનો વિશેષ સંભવ છે. બાલતપ: મિથ્યાભાવ, અજ્ઞાન સહિત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy