SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ નિયતિ પ્રમાણેનું. નિયતિ : પ્રકૃતિ, પ્રારબ્ધ. નિયતિવાદઃ બધું કુદરતના (કર્મ) ક્રમ પ્રમાણે થયા કરે તેવી માન્યતા. નિયમઃ ચિત્તનું દમન, સંયમ શૌચનું પાલન. અન્ય અર્થ. રિવાજ પ્રણાલિ, ધારો. નિયમચારી સંયમ વ્રતનું પાલન : કરનાર. નિયંતા : નિયમમાં રાખનાર, ૫રમાત્મા, પરમેશ્વર. નિયંત્રણ : અંકુશ, મનાઈ, પ્રતિબંધ. નિયાણું : ધર્મક્ષેત્ર ધર્મનું ફળ ઇચ્છવું. બીજો અર્થ. (ભાણે નિયુત : દસ લાખની સંખ્યાવાળું. નિયોગ : સોંપેલું કામ. આજ્ઞા, સાંસારિક પ્રણાલિ પ્રમાણે નિઃસંતાન સ્ત્રીને અન્ય સગાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ક૨વામાં આવતો યૌન સંબંધ. આર્યોમાં અન્ય જાતિમાં પ્રાચીન રિવાજ હતો. નિચ્છિન્ન ઃ સ્વાભાવિક, સતત્ ચાલુ રહેતું. નિરત : મગ્ન, લીન, મશગુલ, ગરકાવ. નિતિ ઃ પ્રબળ આસક્તિ. નિરતિશયોક્ત ઃ જેવું હોય તો યથાર્થરૂપમાં કહેલું. નિરધારઃ નક્કી કરેલું. નિરન્વય ઃ વંશ રહિત. (નિર્વંશ). Jain Education International ૩૮૮ સરળ નિરપત્ય ઃ બાળક મરી ગયું હોય તેવું સંતાનહીન. નિરપેક્ષ : જેમાં કોઈ અપેક્ષા ઇચ્છા કામના ન હોય. તટસ્થ, નિસ્પૃહ. નિરભિગ્રહ : અનાસક્ત, કોઈનું પડાવી ન લે. નિરભ્ર : વાદળરહિત. નિય : નકલોક. નિરર્ખલ ઃ અંકુશ કે પ્રતિબંધ રહિત. નિરલસ : આળસ વગરનું. નિરવકાશ : ખાલી જગા વગરનું, તદ્દન ભરેલું. નિરવધ : નિર્દોષ જેમાં હિંસા ન હોય. અનિંદ્ય. નિરવધિ : સમયમર્યાદા વગરનું. નિરંતર ચાલુ. નિરવયવ : અવયવ કે અંગરહિત. નિરવલંબ : અવલંબનરહિત. નિરવશેષ : સમગ્ર. પૂર્ણ, જેમાં કંઈ બાકી નથી. નિરસન : સમાધાન. : નિરામિષ ઃ માંસ વગરનું ભોજન. નિરામિષાહારી : શાકાહારી. નિરાળું ઃ અલગ. નિચ્છિ : ઇચ્છા આકાંક્ષારહિત. નિરિન્દ્રિય ઃ ઇન્દ્રિયરહિત. નિરીહ ઃ ચેષ્ટારહિત, ચેષ્ટા ન કરનારું. નિચ્છિ, શુદ્ધ ભાવ. નિરુક્તિ ઃ વ્યુત્પત્તિ (શબ્દની). નિરુદય ઃ નપાણિયું. પાણી રહિત. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy