SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ દત્તક ३८० વાસુદેવ. દત્તક : ખોળે બેસાડેલું. (અન્યનું સંતાન) દત્તહીન : દાન આપ્યા વગરનો. દત્તાત્મા : જેણે પોતાનું સર્વ દાનમાં આપ્યું હોય તે. દધિ : દહીં. દધિસૂત : ઐરાવત હાથી, ઘોડો, ધન્વંતરિ, કલ્પવૃક્ષ. ચંદ્ર. દફન : શબને દાટવાની ક્રિયા. (બેરિયલ) દમક ઃ ચમક, પ્રકાશ, ચળકાટ, કાંતિ, સ્ફૂર્તિ. દમડી: નાણાંનો પ્રકાર. જરા જેટલું પ્રમાણ. (નમાલું) દમડીચુસ્ત ઃ લોભી. દમન ઃ ઇન્દ્રિયનિગ્રહ, સંયમ. (જુલમ) દયનીય - દયાજનક: દયાને પાત્ર. દયાર્દ્ર : દયાથી પીગળેલું. દયિતઃ પ્રીતમ, વહાલાં, પતિ, કાંત. દયિતા: પ્રિયતમા, વહાલી, કાંતા. દરખાસ્ત ઃ કોઈ પણ સૂચનની રજૂઆત. નિવેદન, પ્રાર્થનાપત્ર, દરમાયો : વેતન, પગાર, દરશ : ભાવ, શ્રદ્ધા. (દર્શન) દર્પ : ઘણો અહંકાર, પ્રબળ ગર્વ. (કંદર્પ-મોહ) દર્પન : દર્પ. અહંકારનો નાશ કરનારું. દર્પી : ગર્વવાળું. દર્ભ : ડાભ નામનું પવિત્ર મનાતું ઘાસ. Jain Education International સરળ દર્શ : દરેક મહિનાનો છેલ્લો અમાસનો અંધારો દિવસ. તે દિવસે એક વૈદિક યજ્ઞ. (દર્શતિથિ) દર્શન અનુભૂતિ : જ્ઞાનપૂર્વકનો અનુભવ. દર્શનપરિષહ : મને સમ્યગદર્શન ક્યારે થશે તેની વિચારણા - સંતાપ. દર્શનમીમાંસા : જ્ઞાનપૂર્વકનો વિચાર, તાત્ત્વિક વિચાર. દર્શનમોહનીયકર્મ આત્માના શુદ્ધજ્ઞાનમાં બાધક અને મૂંઝવનારું : કર્મ. દર્શનવિશુદ્ધિ : વીતરાગે કહેલા તત્ત્વ ૫૨ નિર્મળ - દૃઢ શ્રદ્ધા. રુચિ. દર્શનાચાર : જૈનદર્શનના પાંચ આચાર માંહેનો શ્રદ્ધાદિરૂપ એક આચાર. દર્શનાવ૨ણીયકર્મ : આત્માની સામાન્ય અવલોકનશક્તિને, બોધને આવ૨ણ કરે. દર્શનોપયોગ : વિશેષજ્ઞાન થતાં પહેલા સામાન્ય બોધ થાય તે, ચક્ષુ, અચક્ષુ, અવિધ તથા કેવળદર્શન. : દવલું અણગમતું, અણમાનીતું, અળખામણું. દવાગ્નિ : દાવાનળ. દવિષ્ઠઃ દૂરનું, ઘણું છેટું. દશદિગંત : દશ દિશાઓ. દેશનવસન દર્શન : દાંત, વસન વસ્ત્રરૂપે રહેલા હોઠ. દશપૂર્વી : દશપૂર્વનો જ્ઞાની. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy