SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ઐહિક ઐહિક : સાંસારિક. ઐદ્રજાતિક : માયાવી - જાદુઈ. ઐદ્રિય ઃ ઇન્દ્રિયને લાગતું, ઇન્દ્રિયગમ્ય. : ઓ ઓઘો : રજોહ૨ણ, ૨જોયણો. જયણાનું સુવાળું સાધન. સુંવાળા વાળ જેવા તંતુનો ગુચ્છો. ઓજસ : (ઓજ) શુક્ર ધાતુમાંથી તત્ત્વરૂપે બની ક્રાંતિ અને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ. પ્રકાશ, તેજ, બળ, પ્રતિભા, ચૈતન્ય. ઓતપ્રોત : એકબીજા સાથે વણાઈ ગયેલું, તલ્લીન, તન્મય. ઓદન : રાંધેલા ચોખા. ઔચિત્ય : ઉચિતપણું, યોગ્યતા. ઔદારિક : ઉદર સંબંધી. શરીર. ઔદાર્ય : ઉદારતા. ઔદાસીન્ય : વૈરાગ્ય. ઔપપત્તિક : તર્કશુદ્ધ. ઔપમ્ય ઃ સરખાપણું, તુલના. ઉત્તમ. ઔપાધિક ઃ ઉપાધિને લગતું. ઔષણ્ય : ઉષ્ટગતા, ગરમી. ઔસ્તુક્ય ઃ ઉત્સુકતા. ક કચ્છવાહવંશ : જૈન મત પ્રમાણે એ નામનો એક ઉત્તમ વંશ. કટાસણું કટ (ઘાસની સાદડી) + આસન. ઊન, દર્ભ કે ઘાસનું ૩૫૨ Jain Education International સરળ આસનીયું, પાથરણું. કટુલદાયક : કડવાં ફળ આપનાર. કટુવિપાકી : કડવા પરિણામવાળું. કઠિન : સ્પર્શનો એક પ્રકાર. સ્પર્શના આઠ પ્રકાર છે. કઠિન-મૃદુ ગુરુલઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ. કઠોળ : જેની બે ફાડ પડે તેવું દ્વિદલ ધાન્ય. આના છોડના મૂળમાં નાની ગાંઠો હોય છે તેમાં અતિ સૂક્ષ્મ જંતુઓ હોય છે. કડાળ ઃ સંથારો કરનાર સાધુની સેવાભક્તિ કરનાર સાધુ. કડિબંધન ઃ કેડે બાંધવાનું વસ્ત્ર. કડેમાણે કડે ઃ ક૨વા માંડ્યું તે કર્યું તેવો સિદ્ધાંત. કણવાહાવંશ : એક ઉત્તમ વંશ. : કથાવલિ એ નામનો નંદિશ્વરસૂરીએ લખેલો પાકૃતગ્રંથ. કનકકૂટ : મેરુ પર્વત. કનકશૈલ સુમેરુ પર્વત. કનકસપીતિ : એક ગ્રંથનું નામ. કનકાવલિ : પાંચ વર્ષ, નવ માસ, અઢાર દિવસમાં પૂરું થતું તપ. કન્યાના સગપણના કન્યાલીક : બાબતમાં ખોટું બોલવાપણું. કપ્પિય સૂત્ર : બાર ઉપાંગ માહેનું એક ઉપાંગ કપ્પિયા ઃ એ નામનું એક અંગ. કમક્ક ઃ સાધ્વીને પહેરવાનું એક જાતનું વસ્ત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy