SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ સંહાર વિસર્ગં સંહાર વિસર્ગઃ આત્માના પ્રદેશોનો દીપકની જ્યોતિની જેમ સંકોચ કે વિસ્તાર થવો. સાકાર : ૩૧૦ આકારવાળું, ચેતનાનું જ્ઞાન, સાકાર વિકલ્પવાળું ઉપયોગ. સાકાર મંત્રભેદ: સ્વાર્થવશ અન્યનો છૂપો અભિપ્રાય, કથન જાણીને દ્વેષવશ પ્રગટ કરી દેવો. મૃષાવાદનો એક પ્રકાર. સાકેત ઃ અયોધ્યાનું અપર નામ. સાગર : સમુદ્ર દરિયો, લોધિ સાગારઃ પરિગ્રહ સહિત ઘરમાં રહેવાવાળો ગૃહસ્થ અથવા બાર પ્રકારના (વ્રત) સંયમાચરણ તે. ગુરુજનો પ્રત્યે વિનય. આદર, દાન, તત્ત્વોનો અભ્યાસ, વ્યસનાદિનો ત્યાગ, અગિયાર પ્રતિમાને ધારણ કરે. સાગાર ધર્મામૃત દિપં. આશાધર રચિત સંસ્કૃત શ્લોક બદ શ્રાવકાચાર વિષયક વિસ્તૃત ગ્રંથ. સાગરોપમ : કાળનું વિશેષ પ્રમાણ. સાગરની ઉપમાવાળો, કેટલુંયે પાણી ઉલેચો છતાં ખાલી ન થાય તેવું. સંખ્યા પ્રમાણે ૧૦ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ કાળ થાય. સાઢ પોરિસ ઃ પચ્ચક્ખાણ ઃ સૂર્યોદય પછી લગભગ પાંચ કલાક એટલે Jain Education International જૈન સૈદ્ધાંતિક નવકારશી પછી (૪ કલાક) આઠ ઘડી પછી. આહારાદિનું સેવન કરે. સાતનય વસ્તુને સમજવા પ્રમાણજ્ઞાનનો અંશ. નૈગમ, સંગ્રહ વ્યવહાર, સૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત એમ સાત પ્રકાર છે. દરેક નય કોઈ એક પ્રકા૨ને વિશેષ માને. સાતરાજલોક : અસંખ્યાત યોજનનો એક રાજ એમ સાતરાજ પ્રમાણ સમભૂતલાથી ભેરુપર્વતની તળેટી) નીચે અને ઉપર જે લોક છે તે સાત રાજલોક પ્રમાણ છે. રાજ-૨જ્યું. સાત સમુદ્દાત ઃ સત્તામાં રહેલાં કર્મોને પ્રયત્નપૂર્વક શીઘ્રતાએ નાશ કરવો તે સાત ભેદવાળું છે. વેદનાઅત્યંત વેદનાથી આત્મપ્રદેશોનું કંઈ બહાર નીકળવું, કષાય-કષાયો દ્વારા આત્મપ્રદેશોનું કંઈક બહાર નીકળવું. મરણ-મૂળ શરીરને છોડ્યા વગર કંઈક પ્રદેશોનું બાર નીકળવું વૈક્રિય-વૈક્રિય લબ્ધિનો પ્રયોગ. તેજસ તથા આહાર શરીર દ્વારા આત્મપ્રદેશોનું બહાર નીકળવું. કેવળી સમુદ્યુત : આયુષ્ય કર્મ કરતાં અન્ય કર્મ ૫૨માણુ અધિક હોય તો કેવળી સમુદ્દાત વડે આત્મપ્રદેશોને ચૌદરાજલોક પ્રમાણ ફેલાવે, પછી સંહરી લે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy