SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્રિ અદ્રિ : પર્વત. અદ્વૈત : એકતા, પરમાત્માની એકતા. અધર્મ દ્રવ્ય : અધર્માસ્તિકાય. છ દ્રવ્ય પૈકી સ્થિતિ સહાયક દ્રવ્ય. એક, અસંખ્યાત પ્રદેશી, જીવાત્મા ને અખંડ, લોકવ્યાપક છે. અધઃકર્મ : જે કાર્યમાં જીવહિંસા લાગે તે, (પાપકર્મ) સવિશેષ સાધુજનો તેની અનુમોદના ન કરે કે તેવા આહારાદિ ગ્રહણ ન કરે. નારયિોને તપશ્ચર્યાદિ, મહાવ્રત આદિ ન હોવાથી તેમને અધઃકર્મ લાગતું નથી. તે પ્રમાણે તિર્યંચ અને ભોગભૂમિના મનુષ્યને અધઃકર્મ વ્રતાદિના અભાવને કારણે નથી ક્ષેત્રાદિ કારણે અપેક્ષિત છે. Jain Education International અધઃકરણ ઃ યથાપ્રવૃત્ત કરણ જોવું. કર્મના ક્ષયોપશમ વડે સાતે કર્મની સ્થિતિ એક સાગર કોડાકોડી હીન થઈ જવી, ઘટી જવી, તેવા અધ્યવસાય. અધિકરણ : ન્યાય વિષયક અધિકરણ. જે ધર્મોમાં જે ધર્મ હોય તે તેનું અધિકરણ છે. જેમ જીવનું જીવત્વ, ઘટનું ઘટત્વ. અધિકરણના બે ભેદ ૧. જીવાધિકરણ, ૨. અજીવાધિકરણ ८ જૈન સૈદ્ધાંતિક જીવાધિકરણ : સંરંભ, સમારંભ, આરંભ મન વચન કાયાનાયોગ તેની સાથે કરવું, કરાવવું. અનુમોદન કરવું. X For Private & Personal Use Only ” | X ૩ X ૪ ૧૦૮ ક્રોધ માન, માયા, લોભ જીવાધિકરણ ૧૦૮ છે. જીવની સ્ફુરણાથી થતી. ક્રિયા, ભાવવિશેષ તે જીવાધિકરણ. અજીવાધિકરણ નિવર્તના, નિક્ષેપ, સંયોગ, નિસર્ગના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદ છે. સાંસારિક, ભૌતિક સાધનો શસ્ત્ર વગેરે, જેનાથી પાપોનો આશ્રવ થાય તે અધિકરણ. અધિકારિણી ક્રિયા ઃ સાંસારિક આરંભવાળી ક્રિયા તેના ૨૫ પ્રકાર છે. અધિગમ : ઉપદેશનું શ્રવણ કરીને કે શાસ્ત્રનો બોધ વાંચીને તે નિમિત્તથી જીવમાં જે ગુણ કે દોષનું ઉત્પન્ન થવું. બાહ્ય નિમિત્તથી થતું કાર્ય. અધિગમ સમ્યક્ત્વ : સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અધિગમ કે નૈસર્ગિક હોય. ચારિત્ર અધિગમ જ હોય. ચારિત્રમાં ગુર્વાદિકના ઉપદેશ, આજ્ઞા આવશ્યક હોય છે. નિસર્ગ સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન કેવળ www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy