SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ બિનપ્રમાણતા જમીન, ગૃહ, દાસ, દાસી. વસ્ત્રપાત્ર આદિ દરેક પૌદ્ગલિક પદાર્થોની માલિકી. મૂર્છાભાવ. બિનપ્રમાણતા ઃ શરીરના અંગોની જેવી ઊંચાઈ આદિ રચના હોવી જોઈએ તેવી ન હોય. બિલ : નારકીઓના જન્મના સ્થાનને બિલ કહે છે. બિંબ : પ્રતિમા, કર્મના ક્ષયથી જે અત્યંત છે તેવા સર્વજ્ઞ તીર્થંકર દેવની પ્રતિમા. ગુરુજનોની પ્રતિમા. બીજ : વનસ્પતિનો ભેદ છે, તેનું લક્ષણ છે. અથવા ઉગમસ્થાન છે. બીજભૂત ઃ અંશે અંશે જેમાં મૂળ કારણનું સ્વરૂપ રહ્યું હોય. જેમકે બાલપણમાં પડેલા ધર્મના સંસ્કારો. બીજ સમ્યક્ત્વ : સમ્યગ્દર્શન, બોધિબીજ. ૧૮૮ જૈન સૈદ્ધાંતિક બુદ્ધ હોય છે. પ૨ના ઉપદેશના નિમિત્તથી થતા જ્ઞાનભેદથી બૌધિતબુદ્ધ કહેવાય છે. બુદ્ધબોધિત જે જ્ઞાની મહાત્માઓ પ્રતિબોધ પામેલા છે. તેઓની પાસે ઉપદેશ સાંભળવાથી જે પ્રતિબોધ થાય તે. બુદ્ધિકીર્તિ : મહાત્મા બુદ્ધનું અપરનામ. બુધ ઃ યથાવસ્થિત વસ્તુ તત્ત્વના સાર તથા અસારના વિષયના ભેદની વિચારણા દ્વારા થતું જ્ઞાન. બૃહત્કથાઃ બૃહત કથા કોશ, કથામંજરી, સિરત્સાગર. બૃહત્ક્ષેત્ર સમાસ : છે. મુનિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત ત્રૈલોક પ્રરૂપક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ. બીજાક્ષર : મંત્રોના બીજાક્ષર જેવા કે ૐૐ હ્રીં શ્રીં ક્લીં આદિ. બૃહત્રયમ ઃ : દિ. આ. રચિત સંસ્કૃત ભાષાબદ્ધ ન્યાય વિષયક ગ્રંથ. બૃહત્ સંગ્રહિણી સૂત્ર : શ્વે. સં. જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ રચિત પ્રાકૃત ભાષાબદ્ધ ગ્રંથ. (સંઘાયણી) બીસીયઃ જે કર્મોની વીસ ક્રોડાક્રોડી સાગર ઉત્કૃષ્ટ સ્થિતિ, નામ-ગોત્ર બૃહસ્પતિ એક ગ્રહ છે. (નાસ્તિક : વેદનીયની છે તે. બુદ્ધ કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટ્ય યુક્ત આત્મા બુદ્ધ છે. સામાન્ય અર્થ બુદ્ધિવડે જે સર્વ કંઈ જાણે છે તે બુદ્ધ સામાન્ય. પ્રત્યેકબુદ્ધ : પોતાની શક્તિ વડે નૈસર્ગિક જ્ઞાનના ભેદથી પ્રત્યેક Jain Education International દર્શનનો સ્થાપક) બે ઘડી : ૪૮ મિનિટનો સમય; ૨૪ મિનિટની એક ઘડી. બોધિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યચારિત્રરૂપ સમ્યક્ત્વ. બોધિદુર્લભ અનુપ્રેક્ષા : બાર ભાવના પૈકી ૧૧મી ભાવના છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy