SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ -- = - = ---- --- સિદ્ધિ શિલ્હી– --- - સિદ્ધિસિ --- ધ , નિયામ , જા - 2 - R • – ૭૦૪૦ % પ્રકાર -- • • લોકના અગ્રભાગે સૌથી ઉંચી સિદ્ધિસિલા નામની આઠમી પૃથ્વી છે. તે ઉંધા છત્રના આકારે છે. મધ્યમાં આઠ જજનની જાડી છે. પછી ચારે બાજુએ પ્રદેશ પ્રદેશ ઘટતી ઉતરતે છે માખીની પાંખ થી પણ પાતળી છે. અઢી દ્વીપ જેવડી ૪પ લાખ જોજનની લાંબી અને પહોળી છે. તેના તળીયા ઉપર કોઈ રહેતું નથી. પરંતુ તેના ઉપર એક જોજનના છેલા ગાઉના છઠ્ઠા ભાગમાં એટલે ચાર હજારમાં ગાઉના પાંચ ભાગ મૂકીને છઠ્ઠો ભાગ કે જે ત્રણસે તેત્રીસ ધનુબ અને બત્રોસ અમુલ પરિમિત છે, તેમાં સિદ્ધ ભગવાન બીરાજે છે. સિદ્ધ ભગવાનની સમીપની ભૂમિકા માટે સિદ્ધસિલા એવું નામ છે. તો જે પ્રમા સત્ર ૨ सिद्धिसिला नामक पाठनी पृथ्वी है। वह छत्र के प्राकार है । बीचमे पाठ योजन मोटी हे । पीछे चारों तरफ प्रदेश प्रदेश घटती प्रतमें मक्खी के पंखसेभी पतली है। अडी द्वीप बराबर पेतालीस लाख योजन की लंबी चौडी है । उसके तल पर कोई रहता नहीं है परन्तु उसके ऊपर एक योजन के प्रतिम कोस के कटे भागमें अर्थात् चार हजारवां कोस के पांच भाग छोड़ कर का भाग जो कि तीनसों तेतीस धनुष और बत्तीस अंगुल प्रमान है. उसमें सिद्ध भगवान बिराजमान है । सिद्धभगवान की नजदीकी વૈ જારાવેઢ સિસિના ગાતી હૈ ! On the uppermost front point of the universe there is the eighth and the highest world named Siddlišila. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016016
Book TitleArdhamagadhi kosha Part 4
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherMotilal Banarasidas
Publication Year1988
Total Pages1056
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati, English
ClassificationDictionary & Dictionary
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy