SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ --विम्बह गइ विग्रंड गति: -बिगह गह विग्रहगति. एक समय २ समयावांक जीवनीगतिनासमयअने जीवनी गतिना -समय अने -वांक.-- एक समय (२समय १षांक ३समय २ यांक ३समय २वांक ४ समय ३बांक ५सभयवांक 4 वाक. ४ समय३वांक " । 1 म्नानुगर----Pr) था नु सार. ५२म त सपना गति हाय. (1) अविस, मेसे स गति: (२) विय એટલે વાંકવાળી ગતિ. બંને ચિત્રમાં ત્રસ નાડીમાં સિદ્ધિ લાઇન છે. તે અવિગ્રહ ગતિ બતાવે છે, એમાં ગમે તેટલું છેટું હોય પણ ત્યાં પહોંચતાં જીવને એકજ સમય લાગે છે. વિગ્રહ એટલે વાંકવાળી ગતિની એક ચિત્રમાં ત્રણ લાઇન છે, અને બીજા ચિત્રમાં ચાર લાઈન છે. ત્ર લાઈન સુત્રાનુસાર છે, અને ચાર લાઈન ગ્રંથાનુસાર છે. વિગ્રહ ગતિની પહેલી લાઈનમાં એક વાંક છે. તેમાં બે સમય લાગે છે. બીજી લાઈનમાં બે વાંક છે. તેમાં ત્રણ સમય લાગે છે. ત્રીજી લંડનમાં ત્રણ વાંક છે. તેમાં ચાર સમય લાગે છે. એક ચિત્રમાં વિગ્રહ ગતિની ચેથી લાઈન છે. તેમાં ચાર વાંક છે. એટલે ગ્રંથકારને મતે પાંચ સમય લાગે છે. બન્ને ચિત્રમાં વચ્ચે ઉભી સીધી બે લાઈન છે. તે લેકમાં એક રાજ પ્રમાણ ત્રસ નાડી છે તેને બતાવે છે. ત્રસ નાડોની બહાર સ્થાવર નાડી છે. તેમાં કેવળ સ્થાવર જીવજ હોય. ત્રસ જીવ માત્ર ત્રસ નાડીમાં જ હોય છે. ત્રસ નાડીમાં ત્રણ સમય સુધીની બે વાંક વાળીજ વિગ્રહ ગતિ હોઈ શકે. ત્રણ અને ચાર વાંકવાળી વિગ્રહ ગતિ સ્થાવર નાડીમાંથી ત્રસ નાડીમાં થઈને स्था१२ नामा ५४नाने। समवे. परभवमें जाते हुए जीव की दो गतिया होती हैं (१) अविग्रह अर्थात् सरल गति; (२) विग्रह अर्थात् टडी गति । दोनों चित्रोंमें त्रस नाडीमें सीधी लाइन है वह अविग्रह गति की सूचक है । इसमें कितनी अन्तर हो परन्तु वहां पहुँचनेमें जीवको एक ही समय लगता है। विग्रह अर्थात् टेड़ी गति की एक चित्रमें तीन लाइन हैं और दूसरे चित्रमें चार लाइन हैं तीन लाइन सूत्रानुसार हैं और चार लाइन ग्रन्थानुसार हैं । विग्रह गति की पहिली लाइनमें एक टेड़ है उसमें दो समय लगते हैं । दसरी लाइनमें दो बांक है उसमें तीन समय लगते हैं तीसरी लाइनमें तीन बांक हैं उसमे चार समय लगते हैं । एक चित्रमें विग्रह गतिकी चौथी लाइन है उसमें चार टेड हैं अथांत् ग्रंथकार के मतसे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016016
Book TitleArdhamagadhi kosha Part 4
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherMotilal Banarasidas
Publication Year1988
Total Pages1056
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati, English
ClassificationDictionary & Dictionary
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy