SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કુત સુરપતી કેપીએ રે, માંડી વષ્ટી અખંડ, ધાય દાવાનલ થકી રે, રાખા ગોપીને ગોપાલ. ૪ તે સંભાલ રે, દરશણ આપે દીનદઆલ, પીત પૂર તણું રે, હરિએ સંભાતી તેણી વાર. ૫ તતખણ પ્રગટીઆ રે. અબલા પામી હરખ અપાર, નરશઈઆનો સ્વામી મલે રે, વહાલે મારે ઉતારા ભવપાર. ૬ ૧૩૦ [ રાગ : કેદારે ] હાં રે ! તાહારે મેહેલ પધારા નાથ, પમાડુ (સુખ) તુજને રે, હાં રે ! સખી તાહારા મનની વાત, કેહે નહી મુજને રે. તું તે સંનમુખ ચૈને નીહાલ, અમૃત દ્રષ્ટ તાહાર જાશે તનના તાપ, પ્રેમ પ્રગટશે ઈદ્વાદીક બ્રહ્માદીક શંકર, મુનીવર પાર ન જાણે (૨) તે ? નાથ તાહારે દ્વારે ઉભે, જેહેને વેદ વખાણે (૨). સખી ! મેહેલી મનની બ્રાંત, માહાસુખ લીજે રે, હાં રે સખી ! અવસર આવ્યે એહે, જવા કેમ દીજે (૨), વાહાલે પ્રેમપ્રાણઆધાર, અંક ભરી લીજે રે, હાં રે સખી ! જેમ વાહાલે વસ થાય, તેહ વિધિ કીજે રે. [ ... ...] ભણે નારીઓ : ૨ સુખ તેલ, અવર ન બીજુ કાંહી (૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy