SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ મેરલીવિષયક પદ ૩e સામલીઆ તુઝ સાથે રમતાં, સંસારડાની સુધ ટલી; દેવકીનંદન કંહનેઆને, નયણ નીહાલ રે વલી વલી. સાંમલીઆ.૧ સરદપુનમની રાત અજવાલી, વીઠલે વા વેણ રેલી; આપે પે શંગાર કરીને, ચત્રભુજ ચરણે જય મલી. સાંમલો...૨ પુરવ પુન્ય કરી હરી પામી, ચરણ-સરેજ ન મેહેલુ હલી; નારસૌયાચા સ્વામી સંગ રમતાં, ગર્ભવાસના દંર પલી. સાંમલીઆ...૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy