SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) મેરલીવિષયક પદ ( ૭૪-૮૧) ૭૪ આ આવો રે નંદલાલ ! રંગભેર આને; મને તંમ સંગે ઊપને આણંદ, રંગભેર આને (ટેક) આ સભા તમારી સી કવું, મુખે કહી નવ જાય રે, સાંમલીઆ તારા દરસન થકી રે, એક પલક જુગ વિહી જાય છે. રંગભેર આવે ને ૧ દરસન વીના દઆલજી ! મને ઘરમાં ના મલે સુખ રે, સાંમલીઆનું મુખડું જોતાં, જાએ તરસ ને ભુખ રે. રંગભેર આવો ને ૨ જલ જમનાને ત્રઠ રે, હરી વાતા વેણ રસાલ રે, [ ..... ... ... ], ગેપીજન જમ તંમ જાઅ રે. રંગભેર આવે ને ૩ અવલાં પેરાં હેઢણું, ને અવલાં સજા શણગાર રે; બાજુ તે બંધ કેટમાં રે, ને ગોપી હાથે બાંધા હાર રે. રંગભેર આવે ને ૪ અલબેલે તાં વાઅ વાંસલી, ને ગોપીજન ગાઅ તાંહાં ગીત રે, નસીઆના સાંમી સાથે, પુરણ બાંધી પ્રીત રે. રંગભેર આવે ને ! ૭૫ ઊભે રહેને રે ગોવાલિયા, તારી મોરલી મીઠી વાય, છેલ છબીલા નંદના તું તે, ગીત મધુરાં ગાયિ. ઊભે.....૧ એવા નગણું ન થાઈએ નાથજી, તમને નંદબાબાની આ મધુરી-સી વાય મેરલી તે, આપું મઈનાં દાણ. ઊભે......૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy