SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતનાં પદ અધધ રસ અતેલ મહીમા, વરણુ કેમ જાએ રે; રસના હોએ નેત્ર નરસહીને, તે વરણવીને ગાએ રે. હરખભરી. ૫ : ૭૨ [ રાગ :: વસંત ] હું નીલજ ને તું તે કરતાં, સરખાં બહુ મળાં રે; તાહારા સંગ થકી શામળીઆ ! માણસ માંહાંથી ટળાં રે. હું નીલજ ને.. ૧ પીહેર સાસરું સરવ તજીને, ભુધર માંહે ભળાં રે, પર કેહે હવે પીહેર પધારે, પરથમ એહ રળાં રે. હું નીલજ ને.. ૨ દીપકત પતંગ દેખીને, પાછાં તે ન ફરાં રે, નરસહીઆચા સ્વામી વસંત રમતાં, નેનુમેં નેન મળાં રે. હુ નીલજ ને.... ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy