SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતનાં પદ (રાગ : વસંત] વસંત ભલે ઊદઓ રે, વરતે જેજેકાર; અબીલગુલાલ ઊડાડે અતી અબલા, સુંદરી ખેલે ફગ.(ટેક) પાડલ પરેમલ આંબા મેર, ગુલાલ કેશર ઘેલ; શહી રે સમાંણી રંગભર રમતાં, તારૂણી મુખ તંબોલ. અઢાર ભાર વણશપતી મારી, કેસુ લેહેરે એ; નરસંહી આચા સ્વામી સંગ રમતાં, ઊલટ અંગ ન માએ. [ રાગ: વસંત ] વસંતપંચમી કેરી પુજા, શ્રીરાધાને ઘેર કરે ; સેનાપાટે શામ પધરા, વાલાને વ્રજનાર વરે. વસંતપંચમી.... આંબા કેરા મેહેર મંગાવિ, કેસર ઘેલી કલસ ઘરે; અબિલ-ગુલાલે મુખ રંગીને, સામલિયાને સંગે ફરો. વસંતપંચમી. ૨ વસંતનાં સુખ દેસે વાલે, ચરણ-કમલમાં ચિત ધરે; નરસઈયાચા સામી સંગે રમતાં, કરાં હમારાં પાપ હરે. વસંતપંચમી.. ૩ સજની ! સારૂં રે સારૂં, માહારી બેહેની, શામળીઆનું શ્યાંઈ રે , મુખડા સાહામુ જોઈ રહીએ, એ શું પૂછે કાંઈ કાંઈ રે. સજની ! ... ૧ ૨મવાની રત આવી રંગે, સહીઅર સહુ ચાલે રે, અબીરગુલાલે ભરી ભરી ખેાળા; વંદરાવંન મેં ચાલે રે. સજની !... ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy