SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત ૪૬ ગુઢ જાને વાટમાં, આંઈ કુણ લાવે રે; કપટિ છેરા ! કુડિયા, તુને લાજ નાવે છે. આંઈ કુણ......... ૧ તુજ સરિખો દિકર જોઈને, ન્યાલ થયે હવે નંદ; સાંજ સવારમાં ઘર ખેવાને, તેં માંડે છે ફંદ. આંઈ કુંણ.. ૨ અમને તું ન એલખે, અમે નાતતણાં શરદાર; તારા બાપ શરિખા મારે, પાડાના પાનાર. આઈ કુંણ ... ૩ અને તે દિઠિ લાજ વિનાને, તું તે લાજને કેટ; પરનારિનાં જોયે પગેરાં, એ નિ] તારે નૈ ખોટ. આંઈ કુંણ. ૪ હું ડરુ ને તુજથિ, સ્યાને કાઢે છ આપ્યું છે, નરસિ મેતે કે મેં નાડું, સાટે ઢાલિ નાંખું રે. આઈ કુણ..૫ ૪૭ વેતાં રોકે છે વાટમેં, આવિ જેમતેમ બોલે; વનમેં પગેરાં ખેલતે, નિત કેડે ડેલે. ૧ લજ્યા ઈ મારિ લેકમેં, કિધિ મુને ચાવિક છેટે સરખો છેક, આલું નાખે છે આવિ. ૨ કાયર અમને કિધલાં, જસદા તારે છે; કેમ કરિ ગોકુલ ગામમેં, ઘર માંડિને હૈયે. ૩ વનમેં દિઠિ મુને એકલિ, આડે આવિ દેડિક ફાડિ નવરંગ ચુનડિ, કસ કંચુનિ તેડિ. ૪ મુજ પાસે જોરાવરિ, દાણું દેવું માગ્યું ના ના કરતાં નિલજે, મૈ-માટલું ભાગું. ૫ લાડકવાયે લાલને, એ કેમ કિધે નરસિ મેતે કે એને આજથિ, તમે રાખજે સિ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy