SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત [ ગરબી ] મેલે મેલે, મારગડો રે માવા, જેલ કર માં, દે મુને જા. માથે લાગે છે મડાનું ભાર; કર જોડિ કહું છું નંદકુમાર. કયું માંને, નંદજિના રે લાલા; ઠાંમડું ભાગસે, બાઝ માં ઠાલા. લેવા-દેવા વીના મ કરે લડાઈ ખુચિ મારુ મૈ ન સકે ખાઈ. કેડ મેલિ તમે તેને રે કેરે મેહનજિ ! મૈ ન જડે રે. નરસિ મતે કે ન સકે લિ; સુધી છે મારિ મૈડાનિ ગેલિ. ૪૨ એ લિધાનું મન થયું, મુને જોઈ અકેલિ રે, ઓરે આવ તે ચુકવિ આપું, દાંણનિ થેલિ રે. મુને જોઈ ... ૧ બેલ એવડુ બલ દેખાડે , સ્થિ સેના તારે સાથે, એવો માટે સ્યુ થયે જે, હું જેડું તુંને હાથ મુને જોઈ.... ૨ નંદના નામ મેં એવડે અલ્યા! યે ગરિ ગયો માલ, આ આંખે મેં એને ડિઠે, ગાયું ચારતે કાલ. મુને જોઈ ... ૩ તિખાબેલા આજ તુંને, કરિશ હું હેરાન હાથ વલામણ આવ એરો, પછે થા મારો ભગવાન. મુને જોઈ..... ૪ ગોકુલ ગામનિ ગોપિયુને, અલ્યા ! તેં મનાવિ હાર્ય નરસિ મેતે કે કેય મલિ નથિ, હું જેવિ તુંને નાર્ય. મુને જોઈ.... ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy