SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ દાણલીલાનાં પદ ડેડ ઘણે દરબારને, મનમેં [જાણી મૈયારિ, ઠગવિદ્યા તુજમાં ઘણિ, તારિ આરત્યે ઠગારિ બાર વરસનિ બાલકી, [[] ચરિમે શુરિક કાચું નથિ કઈ વાતનુ, છેિ લખણનિ પરિ” “નાના સરખા નંદના, છેટે રેજે રા; છેલ થયે તુને જાણિયે, ઘાલિ કુલના તેરા. ૪ કુડાબેલા કાનુડા, મુથિ વેગલે રેજે; તુજ સરખિ હેય નિલજિ, તેને જાઈ કેજે. ૫ ઉભે રે અલબેલા ! કરસ્યું તુને રાજિ; નરસિ મે કે મેં ન જડે જડયે ગાવું તે ઝાઝ. ૬ ૩૫ મટકીમાં ગોરસ ઘાલી રે, ગોપી મહી વેચવા ચાલી રે; મારગ મળે દેવ મેરારી રે, આવી મારી ચુંદડી તાણ રે. ૧ ચાલે નણદી ઘેર જઈએ રે, જસેદાની આગલ કહીએ રે, જદાજી કાનને વારો રે, આવી મારી ચુંદડી તાણી રે. ૨ કાન આવે સાંજની વેળા રે, સીખામણ દેઈશું ઘેર રે; કાનના તે કેટમાં માલા રે, સાચું બેલે કાન ગવાલા રે. ૩ મારી મને નહેરની અણું રે, ગોપીએ મારી મોરલી તાણી રે; ........................ ૪ સુતારી તું વેલે આવ રે, કાન કાજ પારણુ લાવ રે; પારણુએ છે હીરની દેરી રે, ઝુલાવે જસેદા ગોરી રે. ૫ કાનને માથે સરટોપી રે, જોવા મળી વીજની ગોપી રે, મલ મેહેતા નરસીઈને સામી રે, ગોપીઊ આનંદ પામી રે. ૬ મથુરાંમેં મેં વેચવા જાયેં દાડિ દાડિક (કહો કાન ખોટિ કેમ કરિ થાઈએ. નવરા તમે, એજ કામ તમારે, મૈયારિ રેકવિ, સાંજ સવારે. એમ કર્યો તે ટાંક ન આલું; સ્યાને કાજે એવું બોલે છે કાલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy