SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૪ ભાવ ધરાવનાર અન્યના ઘેષોને, ત્રુટિઓને જુએ છે અને સમતાભાવથી, હિતબુદ્ધિથી તે દૂર કરવા પ્રયત્ન કરે છે. અને તેમાં સફળતા ન મળે તો તેથી અશાંત થતા નથી. માધ્યસ્થ ભાવના ઢાલ જેવી છે. તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. દુર્ભાવ અને રાગદ્વેષના પ્રસંગે સમતા ટકી રહેવી એ ઘણો મોટો લાભ છે. સાંસારિક દૃષ્ટિએ પણ માધ્યસ્થ ભાવના ઉભય પક્ષે લાભકર્તા છે. “અપૂર્વ અવસરમાં શ્રીમદ્ રાજચ માધ્યસ્થ ભાવનાનો આદર્શ યથાર્થ રૂપ વર્ણવતાં લખ્યું છે : શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિ ચુનાધિકતા, ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy