SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ છત્ર ૮૫ - पुण्यस्पद्धिस्तस्याः क्रमः, प्रथम सम्यक्त्वम्, ततो देशविरतिस्ततः सर्वविरतिरित्यादिस्तस्य सब्रह्मचारिणी सदृशी मल्यादिना । અવચૂરિકારે “પુયઋદ્ધિને અર્થ જુદી જ રીતે કર્યો. પુણ્યઋદ્ધિથી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ જણાવીને એમ લખ્યું કે “છત્રયી આ પુદ્ધિના જેવી છે. પુણ્યદ્ધિના જેવી છે એટલે શું ? તે જણાવ્યું કે રહ્યા હતા એટલે જેમ સમ્યફવ, દેશવિરતિ, સર્વવિરતિ એ વ્રતની જેવી નિર્મળતા છે તેના જેવી જ છત્રત્રયી નિમેળ છે, એટલે નિર્મળતા જોડે સરખામણી કરી. જે ક્રમ જ સૂચવવો હોય તે સદરી ટીકા પછી પ્રથમ છત્ર રઘુ તો મહંત એ રીતની ટીકા કરી સ્પષ્ટતા કરત, પણ કરી નહિ. આ અર્થ જે બરાબર હોય તે અવચૂરિકારે પુણ્યદ્ધિકમ શબ્દથી છત્રનાં ક્રમનો તે કોઈ જ ઈશારે કર્યો નથી. જૈનધર્મમાં તીર્થકરોની મૂતિ કેવી રીતે બનાવવી ? તે માટે શિ૯પશાસ્ત્ર વિશારદોએ લખ્યું છે. આ શાસ્ત્ર સેંકડો વરસથી લખાયું છે, કેમકે મૂતિ ઘડવાનું બંધારણ લગભગ હજારે વરસોથી ઘડાયું છે, એમાં મૂતિનાં અંગોપાંગે કેવાં માપે રાખવાં ? એની કેટલી લંબાઈ-પહોળાઈ રાખવી? અને મુખની આકૃતિનું માપ એ બધું જણાયું છે. એ શાસ્ત્રમાં મૂર્તિ માથા સુધી તૈયાર થવા આવે ત્યારે એ છત્ર માથા ઉપર પહેલું મોટું બનાવવું કે માથા ઉપર પહેલું નાનું બનાવવું ? તે ત્યાં નાનાં છત્રની તે કઈ વાત જ નથી. શિલ્પકારોએ સ્પષ્ટ લખ્યું કે તીર્થકર જિનેન્દ્રદેવનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મોટામાં મોટું, તે પછી ઉત્તરોત્તર બે નાનાં બનાવવાં એટલે સવળાં છત્રની જ વાત અંકે થઈ. પુણ્યદ્ધિ શબદથી સમ્યક્ત્વ, દેશવિરતિ આદિ ઋદ્ધિનું ગ્રહણ કર્યું, પણ પ્રશ્ન એ ઊભો થાય કે પ્રથમ દષ્ટિએ સમ્યફવાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy