SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જન સાહિત્ય મારાગુચ્છ રજનીકાંત ચા-આનંદ, ગોવિંદજી લેવાયા–શિરિશ', વ્રજ ખત્રી ગજકંધ', રસિક મામતોરા, જયંત સચદે, પ્રકાશ વેરા શાને કલ્યાણજી સાવલા-ઉમિલે સ્વરચિત કાવ્ય, ગીત, ગઝલ રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાજનોને પ્રભાવિત કર્યા હતા. તીર્થયાત્રા : આ માહિત્ય સમારોહમાં ઉપસ્થિત વિદ્વાન ભાઈ–બહેનને કચ્છના પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર, વાડી, બિદડા, નવાવાસ (દુર્ગાપુર) કોઠારા, સુથરી, જખૌ, નલિયા, તેરા, ભુજ વગેરે સ્થળોની તીર્થયાત્રા કરાવવામાં આવી હતી. * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy