SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મારામજીનું પૂજનસાહિત્ય પૂજાના પ્રારંભમાં વિરોષણ યુક્ત શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરી છે? સમરસ રસભર અપહર કરમ ભરમ સળનાસ કરે મન મગન ધરમ ધર શ્રી શંખેશ્વર પાસ ૧ | કવિએ બીજા દુહામાં જિનવાણીને મહિમા દર્શાવ્યો છે ? વસ્તુ સકલ પ્રકાશિની ભાસિની ચિદુઘન રૂપ; સ્યાદ્વાદ મત કારિાની, જિનવાણી રસકૂપ છે ૨ દુહા જેવી સામાન્ય રચનામાં પણ કવિની વર્ણની લયબદ્ધ જના આકર્ષક બની રહે છે. જેન કવિઓએ દેશીઓને વિશેષ પ્રયોગ કરીને કાવ્યો રચ્યા છે. તેમાં રહેલે વિશિષ્ટ લય-તાલ અને સમૂહમાં ગાઈ શકાય તેવી લાક્ષણિકતાથી દેશી વધુ પ્રચાર પામી હતી. કવિએ નીચે મુજબની દેશીઓને પ્રયોગ કર્યો છે : કાહા મે નહિ રહેણ રે તુમ એ સંગ ચલું, વીતરાગ કે દેખ દરસ, દુવિધા મારી મિટ ગઈ રે લાગી લગન કહો કેસે છૂટે, પ્રાણજીવન પ્રભુ યાર એ. નિશ દિન જેવું વાટડી ઘેર આવે ઢોલા - માનેને ચેતનજી, મારી વાત માને ને આ દેશીઓ ઉપરાંત કુમરી, પંજાબી, દીપચંદી, લાવણી, ત્રિતાલ અને અજમેરી તાલનો પ્રયોગ કરીને સમગ્ર પૂજાની રચના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy