SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. તમિળનાં સંત કવયિત્રી અવઈયાર સંપત્તિનું ગુમાન વગેરે નિહાળી અશ્વાર ઊભી શેરીએ ગાઈ ઉઠયા : પાણીના પરપોટા જેવી છે: યુવાની, સમુદ્રના મોજાં જેવી છે: ધનસંપત્તિ, આવે અને જાય ! અને આ માટીનું શરીર ? એ તો પાણીમાં લખેલાં અક્ષર જેવું ક્ષણિક છે. શા માટે નિરર્થક ક્રિડાઓમાં સમયને વેડફાટ કરે છે ? આ ભવ કંઈ કરી મળવાનો છે ? શા માટે ભગવાનનું નામ લેતા નથી? અવયારે કહેલી છેટલી વાત કવિ કિટ્સની યાદ અપાવે. છવ્વીસ વર્ષની નાની વયે અંગ્રેજીના ઊર્મિશીલ કવિ જહેમાન કિસની જીવનલીલા સંકેલાઈ ગઈ. મૃત્યુ અગાઉ કિસે પિતાની ખાંભી પર કોતરવાનાં શબ્દો પોતાના મિત્ર સવર્નને લખાવી દીધા હતા અને પિતાનું નામ નહિ લખવાનું સૂચન કર્યું હતું. એ શબ્દો હતા : Here lies one, whose name was writ in. water.' “જેનું નામ પાણીમાં લખાયું છે, તે અહિ ઢિયો છે.' પાણીમાં જે લખાય, તે ક્ષીર હોય; અક્ષર નહિ. સંત તિરુવલુવર વિષે અબૂઇયાર કહે છે: પરમ સત્યનાં દીપ સમ સંત તિરુવલ્લુવરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy