SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 3BE જૈન સાહિત્ય સંમારાહ-ગુચ્છ ૩ પાઠયક્ર્મમાં સ્થાન પામી છે. ચક્રવતી રાજગેાપાલાચારીએ ‘કુરળ’તુ અંગ્રેજીમાં રૂપાંતર કર્યુ, જે પુસ્તકરૂપે પ્રગટ થયું. રાજાજીએ અન્વયારની કેટલીક રચનાત્માનું. અંગ્રેજી રૂપાંતર કર્યું, જે ગાંધીજીના યંગ ઇન્ડિયા’ અને ‘સ્વરાજ્ય'માં લેખમાળારૂપે પ્રગટ થઈ. ત્યારબાદ ગાંધીજીના સૂચતથી 'અન્વષયાર' પુસ્તકરૂપે પ્રગટ થયું. રાજાજી કહેતા : 'She is the cultural exponent of the genius of the toiling millions.' કન્યાકુમારી જિલ્લામાં ત્રણ મ`દિશ છે, જે અન્વયારને સમર્પિત છે. એમની સ્મૃતિમાં આ મંદિરનું નિર્માણુ થયુ` છે. સત અવ્વઈયાર અત્યંત તેજસ્વી, સત્યનિષ્ઠ, ભક્તિવાન અને સ્વયં દીપ્તિ સન્યાસીની હતા. શાઓમાં જેને વિદ્વત્ત સન્યાસ કહ્યો છે. જેમ યાજ્ઞવલ્કયે પ્રથમથી જ જ્ઞાની હોવાથી આવા સન્યાસ લીધે હતેા. ભક્તિ અને વૈરાગ્યદશા એમનામાં જન્મસિદ્ધ હતી. અન્નયાર પૂર્વ-પ્રજ્ઞા; કવિત્વશક્તિ લઈને અવતરેલા. સંસાર વચ્ચે રહીને પશુ સંસારથી અલિપ્ત, નિસ્પૃહ અને જળકમળવત્ રહ્યા. આદિ અને ભગવાન અન્વયારનાં માતા-પિતા હતા. એક માન્યતા અનુસાર માતા અત્યજ હતા અને એમના પ્રેમી ઉચ્ચ જાતિના હતા. એમની માતાને પ્રેમીએ સોગંદપૂર્વક ખાત્રી આપી વ્રત લેવાની ફરજ પાડી કે જે બાળકેા જન્મે, તેમને તરત ત્યજી દેવાં. અન્વષ્ટ એમનુ પ્રથમ સંતાન પ્રતિજ્ઞા પ્રમાણે બાળકીને ત્યજી જ દેવી પડશે. માતા માટે આ સ્થિતિ વસમી—અસહ્ય થઈ પડી. હૈયુ શાણુવિદીણુ થઈ ગયું. તરત જન્મેલી બાળકીને ત્યજવાની ક્રૂરતા ફ્રેમ આચરી શકાય ? ધેાધમાર વરસાદ વરસતા હતેા...પાતે હૈયે માતાએ બાળકીને ટાપલીમાં મૂકી...માતાની વેદનાના પાર ન હતો...અ૧૪ તા સરસ્વતીના અવતાર હતા. માતાની વ્યથા અને આ નેઈ નાનકડી અશ્વઇએ માતાને સાંત્વન આપતાં કવિતામાં કહ્યું : For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy