SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમા રોહ-મુછ ૩ “મોટે મંદિર બહૂ કરણીઆ, નયણિન દીસઈ તિહાં કારણું, સૂર વહઈ નિતુ કરી કોદંડહ કહ તીરઈ નવિ દેહ કો દંડહ.” પાલખીઈ બસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા.” બીજા અધિકારને આરંભ કવિ સ્થૂલિભદ્રના જન્મત્સવથી પંચ શબ્દ વાજઈ વસિ ઢોલક, મૃગનયણું મંગલમુખી બેલહ’ દૂહા ગીત ભણઈ ગુણગાથા, કુકુમ કેસરના ઘઈ હાથા,’ નવનવ નારિ વધાવઈ કોડે, રેપ કેલિ મનહર ટોડે. પણ પછી તે જન્મોત્સવનું આખું ચિત્ર સંગીતમાં સંક્રમે છેઃ ધણ ગજજઇ જિષ કરીય સુવિદ્દલ, વજજઈ ધધિકિટ ટ્રેકટ મદ્દલ, ચચપટ ચચપટ તાલ તરંગા ગિનિ તિર્થંગ નિરાકટ થૌ ગા.” તાગિનિ તાગિનિ તિઘુગિનિ તિઘુગિનિ. સિરિગમ અપધમિ તુસર સર, નીસાણ કિ દ્રમક્તિ દ્રમદ્રમ કહકતિ દ્રહદ્રહ કKકાર કરે, ઝલરિ ઝણઝણુકંતિ, ભેરી ભણુમંતિ, ભૌ ભૌ ભૂગલ ભરહરયં, ઘુગ્ધાર ધમધમકંતિ, રણુણરસુતિ સસબદ સંગિતિ સદવર.” બાલ સ્થૂલિભદ્ર પ્રત્યે માતા-પિતાનું વાત્સલ્ય જુઓઃ લાલઈ પાલઈ નઈ સંસાઈ, સુત સાહમઉ વલિ વલિ નિહાઈ.” આમાં કાર અને ક્રિયાપદેમાંના “આઈનાં ઉચ્ચારણાનાં થતાં પુનરાવર્તનમાંથી ઝમતું નાદસોંદર્ય કર્ણપ્રિય બને છે. યૂલિભદ્રની બાલસહજ ચેષ્ટાઓના વર્ણનમાં ચિત્ર અને સંગીતની જુગલબંધી જોઈ શકાશેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy