SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ આવી વિજ્ઞાનની દૃષ્ટિએ ધમની શૈલી પારખવામાં આવે તો ધણા અનુભવનાં સાને તનુ` પીઢબળ મળે. નારીપ્રતિષ્ઠાના પ્રબળ ઉદ્વેષ આ ધર્મમાં સતત સભળાય છે. ભગવાન મહાવીરે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ બનાવી. મલ્લિનાથ સ્વામી સ્રો હાવા છતાં તીથંકર ચા. શ્રેણિક રાજાની રાણી ચેલણા ઠંડીમાં તપ કરતા મુનિને જોઈને ‘એનુ શુ થશે ? ' એવાં શબ્દો મળ્યાં. શ્રેણિકને પતીના ચારિત્ર વિશે શંકા ગઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું સમાધાન કરીને કહ્યું, 'તમને ચેલા જેવી પતિત્રતા સ્ત્રી તરફ ખેાટી શકા છે. આથી ચેલણા સાથે જ નહી, આખી નાર. જાતિ પ્રત્યે અન્યાય કર્યાં.' આવી નારીપ્રતિષ્ઠા જૈનધમ માં પહેલેથી જ છે. આવતી સદીમાં માનવજાતને ધર્માં શું આપી શકે, એને આ તે માત્ર અંગુલિનિર્દેશ જ થયું. ધર્માંના મ`ને પામવા જેમ જેમ પ્રયાસ કરીએ તેમ એમાંથી માનવજાતને માટે દિશાદર્શક નવનીત સાંપડવાનું જ. આને માટે કેટલુ ક છેડવુ પડશે. નવી દૃષ્ટિ સ્વીકારવો પરશે. પુરાણીચીજોના પ્રસ'સાગાનમાંથી મુક્ત થવુ' પડશે. જડક્રિયાના કાચલાને ભેતુ' પડશે. ટેક્નાલાજીની હરફાળતી વેળાએ એની ઉપેક્ષા કે અવગણના હવે શકય નથી. હવે તે માનવઆત્મા સાથે એને મેળ એસાડવાના છે. અક્રિયતા, ગતાનુગતિકતા અને કૂપમ ફૂંકતામાંથી બહાર આવ ને ધમ ભાવનાની સક્રિયતા અને સમયસ દ તા પ્રગટાવવી પડશે. માનવજાતના ભાવિને નીરખતાં મર્ટ્રાન્ડ રસેલે ત્રણ શકયતા દર્શાવી; એક તે આખીયે. જીવસૃષ્ટિના અંત, બીજી શકયતા એ કે મહા સહારમાંથી ઊગરી ગયેલી કાઈ નાનકડી વસ્તી ફરી આદિમજીવન શરૂ કરે, ત્રીજી શકયતા તે કે એક વિશ્વસરકાર હેઠળ માનવજાત એક અને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy