SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૩ વતીને ચાસ દૃષ્ટિથી જ થયેલુ છે. એમાં કયાંય શંભુમેળા નથી, જાતજાતના ટુકડા ભેમા સીવી બનાવેલે ચંદવે। નથી, સંકલન વિવેકપૂર્વક થયુ છે, પોતાની માન્યતાને અનુરૂપ રીતે જ થયું છે અને મેહનભાઈના સમગ્ર લખાણુમાં આવાં સંકલન એવાં હળીભળી જાય છે કે એમાં કશું' પરાયાપણુ` કે ઉછીનું લીધાપણું પણ ભાસતું નથી. વસ્તુતઃ માહનભાઈમાં સ્વતંત્ર વિચારશક્તિ નહેાતી એવું તે કંઇ નથી. એમણે જાહેરજીવનમાં ભાગ લીધા છે, પત્રો ચલાવ્યાં છે ને એમાં પેાતાનાં મ`તવ્યેા પ્રગટ કરવાના એમને અવસર આવ્યા છે મેહનભાéતુ સમગ્ર જીવન પણ વિચારનિષ્ઠ જીવન હતું. પણ કદાચ સ્વભાગવત નમ્રતાને કારણે, કદાચ વિચાર સમર્થિત થાય, એને વધુ મહત્ત્વ પ્રાપ્ત થાય એ હેતુથી, કદાચ સમયાભાવે ગાંધીજી, કાલેલકર, સુખલાલજી વગેરે સામાન્ય પુરુષાનાં (ને ખીજા ધણાનાં પણ) વયના ધૃત કરીને એ પેાતાની વાત ચલાવે છે. મેહનભાઈ જે કંઈ વિચારે છે એ એથી અળપાતું નથી, એ પ્રકાશિત થાય છે. વિચારની એક મુદ્રા માહનભાઈનાં સ` લખાણેમાં આપણે જોઈ શકીએ છીએ માહનભાઈના સ્વભાવમાં સગ્રાહક વૃત્તિ છે. જે કંઇ સારુ કે ઉપયોગી જણાયુ' એ સધરી લેવુ. સકલનશૈલીમાં આ સગ્રાહક વૃત્તિના હિસ્સા પણ હાય. મેહનબાઈનાં પુસ્તકામાં જે પ્રસ્તાર દેખાય છે તે આ સંગ્રાહક વૃત્તિનું જ પરિણામ છે. વિષય અ ંગેની એટલી બધી સામગ્રી માહનભાઈ જોઈ વળતા કે એમનું વિષયનિરૂપણુ ભારે વીગતભર્યુ બન્યા વિના ન રહે. પેાતાની સજ્જતાને કારણે આનુષ ગિક ખાખતા ઉપર પ્રકાશ પાડવાનુ ચે એ ઇચ્છે અને બીજાને અપ્રસ્તુત કે અસ ંગત લાગે એવી વગતેને ટાળવાનું. એમનાથી ના ખની શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy