SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જેની કલા પ૭ પ્રતિમાઓ માનસ્તંભને – શિલાર્તાને – ભાગ હતી તે ચોક્કસ થયું. અને સ્તંભને મથાળે અથવા નીચે base આગળ આ ચૌમુખ પ્રતિમાઓ જોડવામાં આવી હતી. આવા સ્તંભ તે કહૌનના અને દક્ષિણ ભારતનાં દિગમ્બર મંદિરમાં મળતા માનસ્તંભ ગણાય. પ્રાચીન ધ્વજ-સ્તંભે એ સ્તંભોને જુદા પ્રકાર છે. આ ઉપરાંત ત્રીજો પ્રકાર તે ધર્મચક્ર-સ્તંભ જેની આકૃતિઓ મથુરાના આયાગપટ ઉપર જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy