SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ૧. દિગમ્બર ( કાનજીસ્વામી મૈત) વિધિ પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ નવ અથવા ત્રણ વાર તમસ્કારમ ત્રના ઉચ્ચાર કરી ૧ર આવત, ૪ શિરાન્નતિ, બધી જ દિશાઓમાં કરવી. ચોગ્ય આસન પર બેસીને અથવા ઊભા રહીને આચાર્ય શ્રી અમિતગતિકૃત ' સામાયિક – પાઠ' કહેવા તથા તેના અર્થનું ચિંતન કરવું. સામાયિક – પાડતા સ્વાધ્યાય સંપન્ન કરી શેષ કાળમાં આત્મચિંતન કરવું. સામાયિક કાળ પૂરા થવા આવે એટલે ઊભા થઈને નમસ્કારમ ત્રના નવ વાર ઉચ્ચાર કરવા. ભાવસહિત પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરી સામાયિક સપન્ન કરવું. B ~~ સાહિત્ય સમારેાહ – ગુચ્છ ૨ - ૨. શ્વેતામ્બર તેરાપથ વિધિ : 1. . * તિક્ષ્ત્તોસૂત્ર'થી ગુરુવંદન કરી કરેમિ ભંતે 'ના પાઠથી સામાયિક વ્રતનું ઉચ્ચારણ કરવું, ' ઇરિયાવહિયસૂત્ર ’ અને ‘ તસ્સાત્તરીસૂત્ર' કહ્યા બાદ અન્નત્થસૂત્ર’ ‘તાવકાય' સુધી ખેલી મૌન ‘લાગસ ’ તથા ‘નવકારમ ત્ર'ના કાઉસ્સગ કરવા. ‘તમા અરિહંતાણું કહી ‘ લોગસ્સું ' પ્રગટ ખાલવુ’. ‘ શનવ ' ( નમુત્યુ)ના પાઠ કરી ૧૫ મિનિટ ‘અલિયાડલા'ના જાપ કરવા, ૧૫ મિનિટનુ કાયોત્સર્ગ કરવુ. ૧૫ મિનિટ ત્રિશુંપ્તિ અનુષ્ઠાન કરવું, સામાયિકવ્રતમાં લાગેલા અતિચારાની આલાચના કરી • મિચ્છામિ દુક્કડ'' કહેવુ અને સામાયિક ખારવું. C. ૩. શ્વેતામ્બર સ્થાનકવાસી વિધિ : < નમસ્કારમત્રના પાઠ કડી, ગુરુવંદન તિક્ષુતોના પોથી કરવુ. ઈંરિયાવહિય સૂત્ર ' તથા ‘તસ્માત્તરી 'નો પાઠ કરી પરિ ચાન્દ્વય અને નવકારમંત્રની મૌન કાઉસ્સગ કરવો. તેમાં અરિહંતાણુ ” કહી પ્રગટ · લોગસ્સ ' માલવુ કરિમ ભંતે 'ના ? . " • Jain Education International C 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy