SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨ G શ્રી પ્રીતિબહેન શાહે શીતળાના રાગમાં આંખ ગુમાવીને પણ ૫. સુખલાલજીએ કેવી રીતે શાસ્ત્રાભ્યાસ કર્યાં અને કેવા સમ તત્ત્વવેત્તા બન્યા તેની પ્રચ`ડ અને ભવ્ય પુરુષાર્થગાથા રજૂ કરી હતી, જ્યારે પ્રા. ગુલાબ દેઢિયાએ પં. સુખલાલજીના દર્શન અને ચિંતન ' ગ્રન્થના આધારે ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં એમનુ પ્રદાન કેવું બહુમૂલ્ય રહ્યું તેની વિશદ અને વિગતે છણુાવટ કરી હતી. C અન્ય નિષધા આ બેઠકમાં ઉપક્તિ નિબધાની રજૂઆત ઉપરાંત અન્ય વિદ્વાન અને અભ્યાસી×ાએ પણ જુદા જુદા વિષય પર નિબંધો રજૂ કર્યાં હતા, તેની વિગત આ પ્રમાણે છે : (૧) સદાલપુત્ત અધ્યયન : એક અવલાયન –પ્રા. અરુણ જેશી ( ભાવનગર ) (ર) જૈન દર્શનમાં મનનું સ્વરૂપ-પ્રા. નાનક કામદાર (ભવનગર) (૩) જૈન દÖન અને નમસ્કાર મહામંત્ર – પ્રા. કૈાકિલાખહેન શાહ ( મુંબઈ ) - (૪) દુર્લભ માનવ ભવ – કુમારી વર્ષા મેાદી ( મુંબઈ ) - (૫) સિદ્ધિના મમ, સંયમના ધમ – શ્રી રાહિત શાહ (અમદાવાદ) (૬) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી – પ્રા. મલુકચ ૬ ૨. શાહ (અમદાવાદ) - (૭) જૈન દશ નનુ વિશ્વ ઃ આચાર, વિચાર તે પ્રદાન – શ્રી નાનાલાલ વસા ( મુ`બઈ ) (૮) અહિંસાનાં પરિમાણ – શ્રી તેમચંદ્ ગાલા (મુંબઈ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy