SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨૩૩ આવા વીરચંદ રાધવજી ગાંધીનુ` સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું હતું. માત્ર સાડત્રીસ વર્ષોંની આયુમાં દૈવી અપૂ` સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઈકાલને એક શેર છે: હારે। સાલ નરગીસ અપની મેનૂરીપે રાતી હૈ, ખડી મુશ્કિલ સે હાતા હૈ યમનમે દીદાવર પૈદા.’ છે. સુંદર આંખને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે આ નરગીસનુ પુષ્પ હજા વર્ષથી પેાતાની જ્ગ્યાતિહીનતા માટે – મેનૂરી માટે – રડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં અને જોનારા (દીદાવર ) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે. વીરચંદ રાધવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક 'દીદાવર હતા 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy