SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને ખંભાત ૧૭૫ તેમાં તેઓ લખે છે કે – ઉપાધ્યાયજીનું આંતરિક - આધ્યાત્મિક જીવન ચીતરવું તે તે તેમના જેવા જ કઈ લખી શકે. મારા જેવા અલ્પજ્ઞનું કામ નહીં હું તો માત્ર તેમનું બાહ્ય વિહાર ગ્રંથલખાણ વગેરે સ્થૂલ બાબતેનું આલેખન કરી શકું, તેમણે લખેલ નિબંધ પરિષદમાં વંચાય અને તે સહુને ખૂબ જ ગમ્યો, જેથી પરિષદે જે તે છપાળે જેની પાછળથી બીજી . આવૃત્તિ થઈ. ઉપાધ્યાર્ચ અને મહાત્મા આનંદઘનજી અનેક વાર મળ્યા હતા. તે સંબંધી અનેક દંતકથાઓ પણ ચાલે છે. પણ તે લંબાણ થઈ જવાના ભયે અત્રે લખી નથી આનંદઘનજી મહારાજ ઘણું જ આધ્યાત્મિક અને નિવૃત્તિ. પ્રધાન હતા. જ્યારે ઉપાધ્યાયજીએ આધ્યાત્મિક હેવા સાથે એ પદે. શિક પ્રવૃત્તિ કરી. લેકકલ્યાણના માર્ગને ઉજજવળ બનાવવા સાથે ગ્રંથસર્જન કરી જૈન શાસનને નિરાબાધ રીતે ટકાવી રાખવામાં મોટો ફાળો નેધા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy