SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈન સાહિત્ય સમારોહ - ગુચછ રુ ખંડમાં તામ્રલિપ્તિ કે તામ્રવતી નામ નથી, કે નાગરખં માં “તાલિપ્તિ’ નામ મળે છે. ૪. શ્રી. રત્નમણિરાવ ભીમરાવ જોટે, ઉપર્યુક્ત, પૃ. ૨૧ 4. C. V. Vaidya : History of Sanskrit Li terature,” See IV; pp. 93 . એમાં પાણિનિના ગણપાઠ ઉપરથી નગરોની યાદી આપેલી છે. f. Dr. R. N. Mehta, 'Excavation of Nagra," p. 18 ૭. મિત્રકકાલ (ઈ. સ. ૪૭૦ થી ૭૭૯)નાં તામ્રશાસનમાં એની નૂધ મળી આવે છે... અને એ પ્રમાણે નગ૨પથકને વિસ્તાર. ઉત્તરે બાર માઈલ (૧૯ કિ. મીટર) સુધી ચીંધી શકાય છે, જયારે દક્ષિણમાં એને વિસ્તાર છેક મહી નદીના મુખ સુધી. અર્થાત્ અખાતના બારા સુધી જણાય છે. (ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” ભાગ-૨, પૃ. ૧૮૩) હાલ ખંભાતના અખાત તરીકે ઓળખાતો અખાત નગરક (નગરા) પાસે આવેલો હતો, પરંતુ મહીનું મુખ સાં થતાં દરિયો દૂર જતાં નગરાની જાહેજલાલી ગઈ ને એના પરિણામે સ્તંભતીર્થ (ખંભાત) વસ્યું. સાત-આઠ સૈકા સુધી એની જાહેરજલાલી રહી પણ એ ત્યાંથી યે દરિયે દૂર જતો રહેતાં ખંભાત બંદર પડી ભાંગ્યું અને એનું સ્થાન સુરત બંદરે લીધું. ૮. “ગુ. એ. લે., લેખ નં. ૨૦૭ (લેખ નં. ૧ થી ૬), પૃ - ૧૪ થી ૪૧ ૯. એજન, લેખ નં. ૨૨૪, પૃ. ૯ર (લે. ૧૦ વગેરે) ૧૦. “પ્રભાવ વરિત,’ પૃ. ૧૮૪, ૨૬૬, ૨૧૮, ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy