SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 30 જૈન સાહિત્ય સમારાહ નિબધા બીજે દિવસે રવિવારે સવારે વાંચવાનું ઠરાવાયું હતું. પરંતુ ભવાનીમાતાની મુલાકાત સાથે ગેાઠવાયેલી આ બેઠક માટે પૂરતા સમય રહ્યો ન હતા એટલે તે બેઠકમાં ફક્ત શ્રીમતી સુમનબહેન -શહ જ પેાતાના નિબ ંધ ‘ ઉત્તરાધ્યયનસૂત્ર દ્રુમ પત્રક ઃ એક સમીક્ષા ટૂંકમાં વાંચી શકયાં હતાં. અ.મ, મહુવાના શ્રી યશાવૃદ્ધિ જૈન બાલાશ્રમના હીરક મહેાત્સવના અંગરૂપે ચેાાયેલે આ દ્વિતીય જૈન સાહિત્ય સમારેહ તેમાં પધારલા નામાંકિત વિદ્યાનેાની ઉપસ્થિતિને કારણે તથા તેમાં પ્રમુખ અને વિભાગીય પ્રમુખાનાં થયેલાં વ્યાખ્યાને ઉપરાંત વહેંચાયેલા સ ંખ્યાબંધ નિબધાને કારણે, કુદરતના રમ્ય વાતાવરણુમાં યે।જાયેલી તેની કેટલીક બેઠકોને કારણે તથા બાલાશ્રમના સગવડભર્યા સુંદર આતિથ્યને કારણે સફળ અને સ્મરણીય અની રહ્યો. આ દ્વિતીય સમારેહિના મંત્રીએ તરીકે ડૅા. રમણુલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કારા, શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ અને શ્રી પન્નાલાલ ર. શાહે રોવા અપી હતી. Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy