SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારેહ (૪) પદ્માવતી કલ્પ, ચક્રેશ્વરી કલ્પ સૂરિમાત્ર કલ્પ, ઉવસગ્ગહર કલ્પ, નમિષ્ણુ કલ્પે વગેરે જુદા જુદા મંત્રકલ્પના જૈન ગ્રંથે।. (૬) સ્વરશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, વિવેક-વિલાસ, ભદ્રબાહુસહિતા વગેરે જુદાં જુદાં વિજ્ઞાનના ગ્રન્થેા. ૨૪૬ (છ) યોગશાસ્ત્ર, યોગદષ્ટિ સમુચ્ચય, ધ્યાનશતક, જ્ઞાનાવ, યેગશતક વગેરે જૈન યાગના ગ્રંથા. " (1) અભિધાન ચિંતામણિ, ધનંજય નામમાળા, દેશી નામમાળા, અભિધાન રાજેન્દ્ર વગેરે જૈન શબ્દકોશ તેમજ અનેકાન્ત રત્નમંજૂષા ( જેમાં અષ્ટલક્ષાથી માંરાના નેણ તે સૌજ્યના ૮ લાખ અં આપેલ છે ), શતાવીથી ( જેમાં યોગશાસ્ત્રના પ્રથમ લેાક ( નમે દુર્વાનાવિ ટેકના એકસેા ચાર અર્થ કર્યાં છે ), વગેરે શબ્દચમત્કૃતિના ગ્રંથા. (જ્ઞ) જૈન શૈલીને અનુસરતા સ’ગીતશાસ્ત્ર, જૈન વૈદક, જૈન આહારવિધિ, ભક્ષ્યાભક્ષ્યવિવેક, ચૈતન્યવિજ્ઞાન, કવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, આદિ ગ્રંથા. આ રીતે દરેક પ્રકારની જુદી જુદી યે।ગ્યતાવાળા આત્માએ જુદા જુદા પ્રકારને અભ્યાસ કરી શકે તે માટેનુ` વિપુલ જૈન સાહિત્ય પૂર્વેના મહાપુરુષાએ રચેલ છે. ગુજરાતી આદિ દેશી ભાષાઓમાં પણ જુદા જુદા રાસાએ, ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવને, દ્રવ્ય-ગુણ-પર્યાયને રાસ, સ્તવન–સઝાયના ઢાળિયાએ, સ્તવન-ચેાવીશીએ, ચૈત્યવંદન ચાવીશી, સ્તુતિ ચાવીશીએ, સ્તવન-વીશીએ, સમુદ્ર-વર્તુણુ સવાદ, ચૈત્યવદન સ્તુતિ-સ્તવન-સજઝાય આદિ વિપુલ સાહિત્ય પૂર્વેના મહાપુરુષાએ રચેલ છે. વર્તમાનમાં પણ સ્વ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy