________________
જૈન સાહિત્ય સમારોહ અભ્યાસની દષ્ટિએ વિચારીએ તો
(4) પંચ પ્રતિક્રમણ, જીવવિચાર આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ પ્રવૃત્તિ, તત્ત્વાર્થ સૂત્ર બૃહત સંગ્રહણી. ક્ષેત્રસમાસ, વિશેષાવશ્યક ભાષ્ય, સપ્તતિકા ભાષ્ય વગેરે તાત્ત્વિક પ્રકરણે.
() લઘુ હેમપ્રક્રિયા, સિદ્ધહેમ લઘુત્તિ-બહવૃત્તિ વગેરે જૈન વ્યાકરણે.
() સ્યાદ્વાદમંજરી, અનેકાંત જયપતાકા, રત્નાવતારકા, ષડૂ દર્શન સમુચ્ચય, સ્યાદ્વાદરનાકર, યાદ રહસ્ય, સમૃતિતર્ક, દ્વાદશા રત્નચક્ર વગેરે જૈન ન્યાયગ્રંથે.
() વામ્ભટ્ટાલંકાર, કાવ્યાનુશાસન, નાટ્યદર્પણ વગેરે સાહિત્યશાસ્ત્રના જૈન ગ્રંથે.
(૩) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધ, પટ્ટાવલી વગેરે જૈન ઇતિહાસના ગ્રંથે.
() જ્ઞાનસાર, અધ્યયનસાર, પ્રશમરતિ, સંવેગરગશાળા, ઉપદેશપ્રાસાદ ઉપદેશરનાકર, ઉપદેશમાળા, સમ્યકત્વ સપ્તતિકા, સૂક્તમુક્તાવલી વગેરે જૈન ઉપદેશના ગ્રંથે.
() શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, ધર્મરત્નપ્રકરણ, વિધિમાર્ગપ્રપા, વિચારસારપ્રકરણ, ઉપદેશપદ, પંચાશક, પ્રવચનપરીક્ષા, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પંચવસ્તુ, ઉપદેશ રહસ્ય, પ્રતિમાશતક, શક, વીશીઓ, બત્રીશીઓ વગેરે જૈન વિચારણાના ગ્રંથો.
() હરસૌભાગ્ય, દ્વયાશ્રય, શાંતિનાથ મહાકાવ્ય, પાર્શ્વનાથ મહાકાવ્ય, પાંડવચરિત્ર મહાકાવ્ય વગેરે પદ્યકાવ્યો, કુવલયમાળા, તિલકમંજરી, ઉપમિતિ ભવ પ્રપંચા, વૈરાગ્ય કલ્પલતા વગેરે જેના ગદ્યકાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org