________________
જપ-સાધના શશિકાન્ત મહેતા
જપ-સાધના આધ્યાત્મિક વિજ્ઞાનમાં સુપરિચિત અને સર્વ માન્ય છે.
વૈદિક, પૌરાણિક, સ્માર્ત, તાંત્રિક, બૌદ્ધ કે સુફી અને ઈસાઈ માર્ગમાં જપનું મહત્વ અને જરૂરિયાત મુક્ત કંઠે કહેવામાં આવ્યાં છે.
આપણે ત્યાં આગમમાં નમસ્કાર મહામંત્રને તે ૧૪ પૂર્વને (સમગ્ર જ્ઞાનને) સાર કહેવામાં આવ્યું છે.
શ્રુતજ્ઞાન એ વનિત્તાન છે. જપ-સાધનાનું લક્ષ્ય સાધકને અનક્ષર-ભાવ–કૃતમાં લઈ જવાનું હોય છે.નામથી નાદાનુસંધાન થાય છે અને રૂપથી તિમાં જવાય છે. અરિહંતનું નામ અને તેના શબ્દોરૂપી રૂપમાં પરમાત્મપ્રકાશ અને ઈષ્ટને પ્રસાદ આપવાની સંપૂર્ણ શક્તિ છે. જપ-સાધનાની અંતર્ગત જીવનમુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સાંપડે છે.
ગની કઠિન પ્રક્રિયા, ક્રિયાયોગનાં જટિલ વિધાને, જ્ઞાનમાર્ગની વિચાર બહુલ ગંભીરતા, ભકિતમાર્ગને રસમય ઉ૯લાસ, એ સર્વને માટે સુલભ નથી. જપ-સાધના સર્વને માટે અપાયાસ સાધ્ય છે. જે સમ્યફ શ્રદ્ધા, ભાવ અને સમજણથી મંત્ર-સાધના થાય છે તે જ્ઞાન, ભક્તિ અને કર્મયોગની સાધનાઓના ફળ જેટલે જ લાભ સહજ રીતે પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પણ “બ્રહ્મ અર્થાત્ પરમાભેપદનું સ્વરૂપ નાદાશ્રિત રહેલું છે તેને અનુભવ પણ બહુ કષ્ટ વગર થાય છે. પ્રાચીને જેને “
વાગ' કહે છે, મધ્યકાલીન સંતગણુ જેને સુરત-શબ્દ-ગ કહે છે, અર્વાચીન ગીગણ જેને “શબ્દબ્રહ્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org