SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનાં...આદિ કલાત્મામાં જૈન ધર્મીનું પ્રદાન ૧૫૧ ગુજરાતમાં સહુથી પ્રાચીન સચિત્ર હસ્તપ્રતા સેાલ કી કાલની મળી છે. સિદ્ધરાજના સમયમાં ભૃગુકુચ્છ( ભરૂચ માં લખાયેલી ‘નિશીથચૂણી”ની સચિત્ર હસ્તપ્રત (સં. ૧૧૫૭, ઈ. સ. ૧૧૦૦) એ અહીંની પશ્ચિમી શૈલીની લઘુચિત્રકલાને સહુથી પ્રાચીન નાત નમૂને! છે. ખંભાતના શાંતિનાથ ભ`ડારમાંની વિ. સ. ૧૧૮૪, ૧૨૦૦ અને ૧૨૯૮ ની તાડપત્રીય પ્રતે, છાણીના ગ્રંથભડારમાંન્ત સ', ૧૨૧૮ ની હસ્તપ્રત, પાટણના સંધવીના પાડાના ભંડારમાંની ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'ના અતિમ પની તાડપત્રીય પ્રત તથા વિ. સં. ૧૩૪૫ની હસ્તપ્રત ઇત્યાદિ હસ્તપ્રતામાં આલેખાયેલાં લઘુચિત્રોમાં આ કલારશૈલીનાં વિશિષ્ટ લક્ષણ જોવાં મળે છે.૨૬ આમ, ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ( રાજકીય, ધાર્મિક, તથા સાહિત્યિક ઇતિહાસમાં) તેમજ સ્થાપત્ય શિલ્પ અને ચિત્રકલામાં જૈન ધર્માંના અનુયાયીએ, પ્રભાવ તથા પ્રેસ હુકાએ ગણનાપાત્ર પ્રદાન કર્યુ છે. સદ્ગભ સૂચિ ૧ આ મુદ્દાની વિગતવાર ચર્ચા માટે H. G. Shastri, · The Raivataka Hill Near Dvaraka,' Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, pp. 48 ff. २ मुनि कल्याणविजय, वीरनिर्वाण संवत् और जैन कालगणना', '. '-૮, ૩ ઇતિહાસની પૂર્વભૂમિકા, પૃ. ૪૮૭, ૪૮૯ ૪ મૌર્ય કાલથી ગુપ્તકાલ, પૃ. ૧૦૭-૧૦૮, ૧૧૪, ૪૮૬ ૫ એજન, પૃ. ૩૪૮-૩૪૯ } U. P. Shah, Akota Bronzes, p. 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy