SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ આપણું બાલાવબોધ એના કરતાં પણ શબ્દસંગ્રહની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે; ગદ્યને વિકાસ તો એ આપે જ છે. ગમેતેમ ઉપાડીને નહિ, પણ રચનાની આનુપૂવની રીતે ક્રમિક ગ્રંથમાળાના રૂપમાં, અપ્રસિદ્ધ તેમ ખંડશઃ પ્રસિદ્ધ, બાલાવબેધના સંપાદનનું કાર્ય વહેલામાં વહેલું શરૂ કરાવવું જોઈએ. આ દિશામાં અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર (ઇન્સ્ટિટયુટ ઑફ ઇન્ડોલેજ) કામ શરૂ કરે તો ત્યાં અનેક મધ્યકાલીન બાલાવબોધ, કર્તાનાં નામવાળા તેમ નામ વિનાના પણ, સંગ્રહાયેલા પડ્યા છે. આ દિશામાં વ્યવસ્થિત કામ કરી શકે તેવા વિદ્વાન સંપાદકે પણ આપણી પાસે છે. એવા વિદ્વાનોને નિમંત્રીને આ કામ ઉપાડી લેવા જેવું છે. જે એમ થાય તે તો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ઉચ્ચ પ્રકારની સેવા સફળતાને વરશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy