SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જેન સાહિત્ય સમારોહ લિખના પઢના ચાતુરી, યે સબ બાતેં સહેલ; કામદહન, મન વશ કરન, ગગન ચઢને મુશ્કેલ.” કામદેવ એટલે મદન, અનંગ, મનસિજ વગેરે વગેરે જાણવું, સમાનાર્થક શબ્દોની જાણકારી હોવી, શબ્દષનું જ્ઞાન હેવું તે સહેલું છે, પરંતુ એ કામદેવને કેમ બાળવા, મનને કેમ વશ કરવું અને ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં, ગુણસ્થાનકક્રમારોહ સિદ્ધ કરતાં કરતાં, છેવટે સમાધિદશામાં કેવી રીતે આવવું – આ ખરેખરું અઘરું છે. કેવળ જ્ઞાનની જ ઉત્કૃષ્ટતાને પુરસ્કર્તાઓ માટે કબીરજીનું આ પદ ત્રીજ લોચન ઉઘાડનારું નીવડે એમ છે. તાત્પર્ય તો એક જ છે કે જ્ઞાન અને ભક્તિ – બને – એકસરખાં જ આવશ્યક છે, એકસરખાં જ કિંમતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy