SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન સાહિત્ય સમારાહ જ્ઞાનીએ આમજનતાના ગુરુ છે પણ સંતના, મહાત્માના કે સદાચારીએના નહિ. કબીરજીએ કહ્યું છે : બ્રાહ્મન ગુરુ હું જગતકા, સાધૂનકા ગુરુ નાહિ; ઉલજ પુલજ કર રિ રહ્યા, ચારેાં બેઠેલું માંહિ.’ અહીંયાં બ્રાહ્મણ અને વેદો ઉપર અર્થાત્ બ્રાહ્મણ ધર્માં ઉપર કબીરજીએ પ્રહાર કર્યાં છે એવા અ લેવાને નથી. બ્રાહ્મણ' શબ્દને જ્ઞાનીના અને વેદ' શબ્દને ધર્મશાસ્ત્રના અર્થમાં કશ્મીજીએ પ્રયુક્ત કર્યાં છે એમજ સમજવાનું છે. કશ્મીરજી કેાઈ ધર્મના પક્ષપાતી કે વિરાધી નહાતા. એમના પેાતાનાં જ આગવાં ભતવ્યા અને વિચારસરણી હતાં, જેને માટે પછીનાં માણસે એ ‘કોર્પ‘થ’ શબ્દ યેાજ્યે છે. એના યાત્રિકા એટલે કબીરપથી. જે ધર્મના જે અશ સાથે કબીરજી સંમત થઈ શકતા નહેાતા એ અશને અનુલક્ષીને એમને પેાતાને કહેવા જેવું લાગ્યું તે કહ્યું છે. ભાષા જોશીલી હેાવાને કારણે આપણને એ ચાબખા જેવી લાગે, પર`તુ એ તા આપણી પ્રતિક્રિયા છે, પ્રતિભાવ છે. એમા આશય તે શુદ્ધ જ હતા. કેવળ શુષ્ક જ્ઞાનથી કેટલું નુકસાન થાય છે એનું કબીરજીને પૂરું ભાન હતું અને એટલે જ એમણે ઉપરના ૫૬માં શુષ્ક જ્ઞાનીઓને ઊધડા લીધા છે. કેવળ જ્ઞાનમાતે અવલંબનારાઓ કેવી રીતે વામમાર્ગીમાં લપસી પડવા છે એના ફ્લુક્તિ ઇતિહાસ આપણે કાં નથી જાણતા ? “જ્ઞાનપૂત સમારત ' એ ચરણમાં સત્યને ડાંસીઠાંસીને ભર્યું છે, જ્ઞાનયુક્ત આચરણ અને આચરણુયુક્ત જ્ઞાન બન્ને એકસરખાં જ સાચાં છે. કેવળ વાતા કરવી એ હવામાં બાચકા ભરવા બરાબર છે. એની અસર પણ શી પડે ? પૂ. ગાંધીજી કરણી દ્વારા જ સંદેશ વહાવતા, આપતા અને એને પ્રભાવ કેટલેા બધા પડતા ! અત્યારે પ્રધાન કહે છે ઘણું, પર ંતુ આચરણમાં જૂઠું જ, વિરુદ્ધ જ હેાય છે. કરકસર કરા એમ કહેતી વખતે પોતે લખલૂટ ખર્ચ કરતા હેાય છે. તા 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy