SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ පපපපපපපපපපපපා උපදෙස් આપણા શ્રી સાધ્વીસંઘને ઉન્માર્ગે દોરવા માટેના પ્રચાર પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ අඅඅඅඅද උදපපපපපපපපපපපුවූ - તા. ર૬-૧૦-૭૦ના જેન” પત્રના અગ્રલેખમાં “આપણે સાદી સંઘ' લખનારને “શ્રી સાવી સંઘ” લખી “શ્રી” ઉમેરવાનું પણ વિવેક સૂઝયો નથી. જગતની સર્વશ્રેષ્ઠ જૈન શાસન જેવી સંસ્થા અદભુત સંસ્થાના સંચાલક શ્રી ચતુર્વિધ શ્રમણ સંઘમાં શ્રી સાદવજી સંધનું સ્થાન એ કંઈ જેવું તેવું સ્થાન છે? પરંતુ શ્રી ચતુવિધ શ્રમણ સંઘ એટલે શું તેના સાચા ખ્યાલ વિના ગમે તેમ આડું અવળું કેઈએ ભરડયા પ્રમાણે અડદ મગ ભરડવા સિવાય લગભગ બીજું સારું કે સાચું સૂઝતું નથી. તે બીજું શું લખે ? II લેખક ભાઈઓની બૌદ્ધિક દશા કેવી બુરી થતી જાય છે ? ' અરે ! ભાઈઓ ! શ્રી તીર્થકર પ્રભુના શાસન સંધ ધર્મ શાસ્ત્રો વિગેરે મહાન પ્રતીકની કાંઈક તે શરમ રાખે. વગર દલીલે વગર પ્રમાણે, વગર સદાશે જેમ તેમ લખવામાં શી બહાદુરી માને છે ? અહિંસા અને અનેકાન્ત શબ્દો લખતાં કે બોલતા આવડયા એટલે જેનધર્મ વિષે ગમે તેમ જાહેરમાં લખવા બેસવાને પરવાને મળી જાય છે એમ માની લેવામાં આવે છે? વૈદિક ધર્મમાં સાધ્વીઓ, સન્યાસીનીઓ નથી થતાં શું ? તે વર્ગનો અભાવ જ હોય છે ? તેણે એકાંગી વલણ અખત્યાર કર્યું છે એમ શી રીતે કહેવામાં આવે છે ? સ્ત્રી પુરૂષમાં જે સમાનતા છે, તેને સ્વીકાર કેણે નથી કર્યો ? અને જેટ ભેદ છે તેનો સ્વીકાર ન કરવાની મૂર્ખામી કયો શાણે માણસ કરી શકે ? આત્મતત્વ તે પ્રાણી માત્રમાં સમાન છે. તે પશુઓ અને માનવ સમાનપણે જીવન કેમ જીવતાં નથી ? વૈદિક ધર્મના ધાર્મિક સમૂહોમાં શુદ્ર ધાર્મિક હતા જ નથી ? તેઓને કયાં પરદેશ કાઢી મૂકાયા હોય છે ? ભક્તનારી, ત્યાગી, વૈરાગી, તપસ્વી સનારીઓ ત્યાં પણ મોટી સંખ્યામાં હોય છે. બેટી અતિશકિત કયાં સુધી ચલાવ્યે રાખશો ? ભયંકર જુઠાણાંના પાપનો ડર તે રાખે કે પાપ-પુન્ય માનવું બંધ કર્યું છે ? અધિકાર પરત્વે ધર્મ વ્યવસ્થા કયાં નથી ? ભૂતકાળમાં અન્યાય કર્યો વિગેરે લખવા ખાતર તથા પાનું ભરવા ખાતર ભલે લખવામાં આવે કાગળ, ટાઈમ, શાહીના દુરૂપયોગની હવા ચાલે છે. વડા પ્રધાન તરીકે સ્ત્રીઓ હોવા માત્રથી શું સ્વર્ગ ઉતરી પડયું ? પાશ્ચાત્ય મુત્સરીઓ પોતાના સ્વાર્થ ખાતર દૂર દૂરના દોરી સંચારથી એમ થવા દેતા હોય છે. કાંઈક તે સાચી પરિસ્થિતિ સમજવાને ખપ કરો.
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy