SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (3302307 ૫૦ + : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) . નારા પ્રયાસેને અટકાવવા પ્રયાસો થાય, તે પ્રજાના પ્રાણ બચાવવા તુલ્ય છે, કેમકે- ૫ લાખ વર્ષોને સંબંધ ચાલ્યો આવે છે, તે તુટયા પછી કયાંય સાંધે મળશે નહીં. ૧૪ સેળ સંસ્કાર–જે જ્ઞાતિમાં, સમાજમા, કે વર્ગમાં પૂર્વ પરાંથી જે પ્રમાણે ડાઇ ચાલતા હોય, તે પ્રમાણે ચાલુ રાખવા તેમાં સુધારા વધારાની જરૂર નથી. - ૧૫ શ્રાવક-જન્મતાંની સાથે હવે સુવાવડખાનાઓના પરિચયથી માંડીને, નર્સોથી ઉછેર મેળવીને, બાલમંદિરોમાં થઈને નિશાળમાં દાખલ થતાં જ ભણને તૈયાર થયા બાદ પણ આધુનિક લાયબ્રેરીઓ, પુસ્તકે, દેશ નેતાઓના ભાષણે, કેલેજોમાં પ્રોફેસરોના ભાષણો, શહેરી જીવને, છાપાઓમાંની જાહેરાત, નાટક સીનેમાઓ, અને હોટેલ, ચિત્ર, અને મુસાફરીએ, પરદેશી સંસ્કૃતિ પિષકધંધા, મિત્ર અને ક્લબ, પરદેશી મિત્રો અને ફલબે, પત્રમિત્રપરિષદ વિગેરે આધુનિક સાધના પરિચયથી દિવસેને દિવસે વધુને વધુ વિચારથી અને આચારથી પરદેશી ટાઈપના નમુના બનતા જાય છે. એટલે એ અંધકારને તેઓમાં પ્રવેશ થાય છે, તેટલેજ શ્રાવકત્વને વારસાથી મળેલ પ્રકાશ ઓસરતે જાય છે. માનવપણું, તેમાં આર્યપણું, તેમાં સભ્ય પ્રજાજનપણુ, સંસ્કારી પ્રજાજન પણું; સદગૃહસ્થપણું, માર્ગાનુસારિતા, શ્રાદ્ધપણું, અને પછી શ્રાવકપણું, તેમાંયે પરિણત શ્રાવકપણું. આટલી ઉચ્ચહદ શ્રાવકપણાની છે. તેને બદલે આર્ય સંસ્કારને પ્રકાશ જીવનમાંથી ઉડતે જાય, પછી માનવપણું પણ નહીં જોખમાય તેની શી ખાતરી આશ્રિતપણું વધતું જાય, તે માનવપણું પણ જોખમાય. માટે આવા સંજોગોમાં હજુ બહુ જ ઓછો અંધકાર પ્રવેશ પામતે આવે છે, તેમાંથી બચી જઈને, શ્રાવક શ્રાવકપણું બચાવી શકે, તેવા માગ અને પ્રયાસ થવા જોઈએ. સંઘના કે નાતજાતના કે સાર્વજનિક પ્રકારના ફંડ ઉપર શ્રાવક નભવાને વિચાર સરખેાયે ન કરે, પિતાની નાતજાતની પવિત્રતા જાળવીને આખી દુનિયામાં કોઈપણથી સ્વતંત્ર શક્તિથી ધંધો કરી ખાય, જેમ બને તેમ ઉચ્ચ ધંધા પસંદ કરે, તે ન મળે તે ઉતરતા કમને ધંધો કરીને પણ આશ્રિત, અનુકંપ્ય કે દયાપાત્ર ન બને, ગમે તે કેળવાયો હોય છતાં ભિક્ષુક જેવું. અને માંગણ જેવું તેનું મન ન થવું જોઈએ. તેનું મન ધનપ્રાસ્પિમાં અને અંગત ખર્ચમાં લેભી-કરકસરયું, અને ધનનો સદુપયોગમાં દાતાર દાનવૃત્તિવાળું દેવું જોઈએ. કેમ આપું? કેમ ભલું કરું? તેનું મન સદા અગત્ આજની દુનીયાને પીઈ ગયેલું, અને સ્વધર્મ કર્મનિષ્ઠ રાખવું જોઈએ. શ્રાવકે મૂળથી જે ધંધા કરતા હોય, તે છોડાવવા નહીં. મૂળથી ખેતીના ધંધા કરતા હોય, તો પણ તે છોડાવવા નહીં. ને નવા લોકોને તેમાં દાખલ થવા દેવા નહીં. જેમ બને તેમ ચાલુ ધંધે ચાલુ રહે, તેને માટે સાવચેત રહેવું. ધાર્મિક સંસ્થાઓમાં આગેવાન તરીકે આર્ય 7 સંસ્કૃતિના પક્ષપાતી ગૃહસ્થોને ગઠવી દેવા જોઈએ.
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy