SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ DIJI|©JIOVA પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા ': ૩૫ @ IIISCIITY III કલ્યાણ ભૂમિઓના વહીવટ કમીટીને સેંપવા સામાયિકાદિને બદલે ધ્યાન ધરવાની પ્રવૃત્તિ નગર મંદિરમાં જવાની આળસે ઘરમાં પ્રતિમાજીની સગવડ રાખવીઃ ફેટા અને અપ્રતિષ્ઠિત પ્રતિમાઓના દર્શનથી સંતોષ માનવોઃ સાત ક્ષેત્રો શિવાય બીજા કામોમાં તેમજ મનમાં આવે તેવા ખાતાઓ ઉભા કરવા તથા તેમાં નાણું ધર્મબુદ્ધિથી આપવા સંસ્થાઓના ફંડમાં પૈસા આપવામાં જ સાધર્મિક વાત્સલ્ય માની લેવું: ક્રિયાના વિરોધ તરીકે જ્ઞાનનો પ્રચારક નજીવા કારણે સંઘના વંશવારસાના આગેવાનોને રદ કરવાના વિચાર અને પ્રવૃત્તિઓઃ સંઘના બંધારણના સૂક્ષમતાને સ્વીકાર ન કરવો અને બહુમતીના ધોરણે બંધારણ અમલમાં લાવવા: નાની મોટી નવી નવી સામુદાયિક મંડળાદિ સંસ્થાઓ સ્થાનિક ગામડાઓમાં પણ સ્થાપવીઃ સાતક્ષેત્રના વિપરીત અર્થ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના વિપરીત અર્થ: અલગ અલગ સંધાડાના અલગ અલગ પ્રતિનિધિઓના પ્રતિનિધિને અભાવઃ ગેખવાની પદ્ધતિ સામે ટીકા અને વિરોધી પ્રચાર“ગોખણપટ્ટી” શબ્દમાં નિન્દાને દવનિ છે. યુરોપીય શૈલી, દૃષ્ટિ અને તેની તુલનાને મુખ્ય રાખીને પ્રાચીન શાસ્ત્રોના અર્થ વિચારવાઃ આજની ખોટે રસ્તે દોરનારી શોધબળને ઉત્તેજન અને તેના ઉપર અંધશ્રદ્ધાઃ કઈ પણ નાના મોટા કામમાં સમિતિ– કમીટી નિમવાની હાનિકારક ટેવઃ ગમે તેના ભાષણે સાંભળવા ઉપાશ્રયમાં ગમે તેને ભાષણ કરવા દેવું. મુનિ મહારાજાઓએ જાહેર ભાષણ આપવાની પ્રવૃત્તિને પોષવીઃ ધર્મ કરતાં આધુનિક વિજ્ઞાનને ચડીયાતું અને વધુ હાનિકારક માનવાને બદલે હિતકારક માનવું છે લાઉડસ્પીકરાદિને ઉપયોગ: ભક્તિને બદલે સેવાના નામ નીચે ધંધાદારી પદ્ધતિને ઉત્તેજનઃ | શ્રાવકોને ધાર્મિક અને ધર્માદા ખાતામાં કરી રાખવા અને શ્રાવકે રહેવુંદહેરાઓમાં પૂજારી તરીકે પગારદાર શ્રાવકે આશ્રિત ખાતાઓ અને ફંડ ઉપર વધતો જતો શ્રાવકેની આજીવિકાઓને આધાર અનાથાશ્રમ બાળાશ્રમે સીદાતાઓ માટે સ્થાયિ ફંડો ઉભા કરવા. ચતુર્વિધ સંઘની સંસ્થાનું અસ્તિત્વ છે? કે નહીં? તે વિષે ઉછરતી મ્યુનિસીપાલીટીઓ, મહાજને અને સ્થાનિક પ્રજાની મૂળ સંસ્થાઓની સત્તાઓ ઉપર કાપ મૂકે છે, તેના પ્રમુખ વિગેરે પણ તેનું બળ જમાવવા પ્રયાસ કરે છે, ત્યારે તેઓના ધ્યાનમાં નથી રહેતું કે-“આમ કરવામાં આપણી પ્રજાનું જ મૂળબળ તુટે છે.” જેન મેયરની બહારના પ્રદેશોમાં નિમણુંક થાય, તેની ખુશાલી જાહેર કરીને આપણે એ પદ્ધતિને ટેકે આપી કાયમી વંશ વારસાના નગરશેઠે, અને પટેલોની, સત્તા અને એમની પદ્ધતિને તેડવામાં ટેકે આપીએ છીએ, તે આપણું ભાઈઓ જોઈ શકતા નથી. BUDI ଇ09
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy