SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઈઝઝઝ M ૩૨ : : શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (ૌરાષ્ટ્ર) : તરીકે જોડાયેલ હતા, અને સંસ્કૃતાદિ વિષયનો અભ્યાસ કરાવતે હતે. તે વખતે સિદ્ધ તેમના અનુસાર સંસ્કૃત પ્રવેશિકાઓ લખવાને વિચાર મને આવ્યા. આ વિચાર પૂજ્ય પ્રભુદાસભાઈને મેં જણાવ્યું ત્યારે તેઓશ્રીએ કહ્યું કે આ કામ સહેલું નથી, અઘરું છે. તમારા વિચાર સારે છે. સંસ્કૃત પ્રવેશિકાઓ લખવી જરૂરી છે. તમે આ કામ કરો. આ પ્રમાણે તેમના આશીર્વાદથી મેં એ કામ શરૂ કર્યું અને તેમણે માર્ગદર્શન કરાવ્યું. અનુક્રમે પ્રવેશિકાઓના બે ભાગ બે ભાગની માર્ગદર્શિકા ત્રીજો ભાગ તેની માર્ગ દશિકા, નિયમાવલિ સિદ્ધહેમ વ્યાકરણના સૂત્ર સાથે-અનુવાદ પ્રક્રિયા, સિદ્ધહેમ સારાંશ છે. સંસ્કૃત વ્યાકરણ સવિવરણ ગુજરાતીમાં, અને અ૫ દષ્ટા તપેત સિદ્ધહેમ સારાંશ વ્યા- LV કરણ અષ્ટાધ્યાયી કમ. આમ એકંદર નવ પુસ્તક તૈયાર થયા છે. આપણા ચતુવિધ સંઘમાં, સંસ્કૃતને અભ્યાસ કરનારા દરેક આ પુસ્તક દ્વારા સંસ્કૃતને અભ્યાસ કરે છે. ZW Vizatuaku Sava Suurel Sur Sure વિશેષમાં પ્રભુદાસભાઈ ધનવાન નહતા છતાં જ્ઞાનવાન હોવાથી તેઓ કદી દીનતાથી \ રહ્યા નથી. કુશળતાથી શુદ્ધ વ્યવહારિક અને ધાર્મિક જીવન જીવ્યા છે, અત્યારે આ પુરુષ આપણી સમક્ષ નથી પણ તેમને કેટ આબેહુબ મહેસાણા પાઠશાળામાં જોવા મળે , છે અને તેમનું લખેલું વિશાળ સાહિત્ય જેવા વાંચવા મળે છે તે ઉપરથી તે મહાપુરુષ ) તકેવા હશે તે અનુમાન કરી શકાય છે. તેઓશ્રીના ધર્મપત્ની અતિવાત્સલ્યવાળા દિવાળીબેન હતા, તે પણ હાલ નથી. આ હાલમાં તેમના પરિવારમાં પાંચ પુત્રો હિંમતલાલ બાબુલાલ હસમુખ કેશવ વસંત છે , પુત્રીઓ કાન્તાબેન લીલીબેન અને પાંચ પુત્રવધૂએ વિદ્યમાન છે તથા પૌત્ર પૌત્રી પરિવાર પણ છે. એ પ્રમાણે પૂજ્ય પ્રભુદાસભાઈ, ધર્મનિષ્ઠ દઢશ્રદ્ધાળુ સૂક્ષ્મ વિચારક દીર્ધદશી તત્ત્વચિંતક શાસનરાગી શુદ્ધજેન સદ્દગૃહસ્થ આર્ય સંસ્કૃતિના જ્ઞાતા વિશ્વહિત દશ ધાર્મિક મહાપંડિત પુરુષ હતા. તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે, તેઓશ્રીની વિચાર સરણીને અનુસરીએ એ સાચું અભિનંદન છે. શિવમસ્તુ સર્વ જગત: કેકાને પડ પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫ ' W « (સીવિલમેરેજ વિગેરે કાયદાઓથી જ્ઞાતિઓની સત્તા ઉપર ફટકો પડે છે. દીક્ષાના K , કાયદાથી ધર્મ સંસ્થાઓ ઉપર ફટકે છે. ટ્રસ્ટ રજીસ્ટ્રેશનના કાયદાઓથી આપણે આપણું ! LR કે આપણા આચાર્યોનું સહજ ટ્રસ્ટપણું અને આખરે આપણી કોઈ પણ સંસ્થા ઉપર ', આપણી સત્તા ટકવા પામતી નથી.) પં. શ્રી પ્ર. બે, પારેખ
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy