SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ GYMONMOXMD ૧૯૪ : 15. Rela : પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાખાવળ (સૌરાષ્ટ્ર) પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિન'દન... 101 જૈનધમે સભ્ય જીવનધારણા જગતમાં સ્થિર કર્યો છે. ચાર પુરૂષાની જીવન–સસ્કૃતિમાં સભ્ય માનવાના સર્વ પ્રકારના જીવન વ્યવહારો વ્યવસ્થિત કરવામાં આવેલા છે. જેમાં સામાજિક, આર્થિક, ધંધાદારી, રાજકીય, પ્રજાક્રીય, વ્યકિતગત, કૌટુંબિક, શ્રી-પુરૂષને લાયકાતના જીવનધાણા વગેરે સર્વાં સદ્દવ્યવહારોના સમાથેશ કરવામાં આવ્યા છે. એ દરેક સદાચારઃ નીતિઃ ન્યાયઃ અને ધાર્મિકતત્ત્વોથી ગુંથાયેલા હોય છે, તે સવે છે—વધતે અંશે અધ્યાત્મિક વિકાશમાં મદદગાર થાય, તેવી રીતે વ્યવહારૂ સ્વરૂપમાંયે ગોઠવાયેલા હેાય છે. તેની સાથે સંબંધ ધરાવતા વિજ્ઞાનાના શાઓ અને વિજ્ઞાના પણ ગાઠવાયેલા હોય છે. જેના સક્ષિપ્ત અને વિસ્તૃત સૂચના દ્વાદશાંગી–આગમામાં હાય છે. —પુ: પ્ર. બે. પારેખ Tel. : 34439 R.: 45048 RAJEN & G0. Laxmiwadi Main Road, Krishna Bhuvan, RAJKOT-360 002, HIRA Cycle & Auto Centre “Tyre House... 8o_Feet, Road Garbi Chowk, RAJKOT-360 002. JENENE TRICYCLE, CYCLE & AUTO TYRE TUBE E PARTS * હસમુખલાલ પ્રભુદાસ પારેખ તથા પરિવાર રત્ન જયાત, ૧૦-ભકિતનગર-રાજકોટ-૨ GNNON xigu
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy