SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 3 શ્રી હર્ષપુષ્યામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ (લાખાબાવળ) | (સંચાલિત) શ્રુતજ્ઞાન ભક્તિ, રક્ષણ, પ્રચાર અને સંશોધનની યોજના શ્રીમતી જમાબેન વિ. મેઘજી વિ. તથા વેલજી વીરજી દેઢીયા 5 શ ત ણી ન મ ન ; ૪૫, દિગ્વિજય પ્લેટ, શ્રી વિમલનાથ જૈન દેરાસર પાછળ 1 જામનગર [સૌરાષ્ટ્ર) INDIA પરમપૂજ્ય તપોભૂતિ આચાર્યદેવ શ્રી વિજય કપૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હાલાર દેશો ધારક કવિરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આગમોદધારક પ્રાચીન સાહિત્ય દ્ધારક આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ માર્ગદર્શન મુજબ જામનગરમાં શ્રુતજ્ઞાન ભવનનું ભવ્ય આયોજન થયું છે. ભવનમાં શ્રુતજ્ઞાનની ભક્તિ, રક્ષણ, પ્રચાર સંશોધનની યોજના વિશાળ પાયા ઉપર સાકાર બનશે. આ વિશાળ શ્રુતજ્ઞાન ભવનમ જે આયોજન થયું છે. તેની આછી રૂ૫ રેખા અત્ર અંકિત થાય છે. આ જ્ઞાન ભવનમાં જૈન સાહિત્યના રક્ષણ પ્રચાર આદિ માટે જુદા જુદા વિભાગનું આયોજન થયું છે. આ વિભાગે અને તેના સ્થાને તથા તેમાં કરવાની કાર્યવાહી. ભોંય તળીયે વિભાગો : (૧) જેન જ્ઞાન ભંડાર વિભાગ-આ વિભાગમાં જ્ઞાન ભંડારોનો સંગ્રહ થશે. જ્યાં જ્યાં અરક્ષિત અસ્તવ્યસ્ત અથવા ન સચવાતા જ્ઞાન ભંડારે અત્રે આપી શકાશે અને તે તે ભંડારો સુવ્યવસ્થિત રાખી તેને ઉપગ રક્ષણ વગેરે આ વિભાગમાં થશે. | () જૈન પુસ્તક વાંચનાલય–આ વિભાગમાં જે જે ભાવિકોને ધાર્મિક પુસ્તક વાંચવા જોઈતા હશે તેમને આપવામાં આવશે એ પુસ્તક આપવાની વ્યવસ્થા તેમજ જરૂરી પુસ્તકે વસાવીને વાંચનારને શ્રુતજ્ઞાનને વધુને વધુ લાભ મળે તે જાતની વ્યવસ્થા થશે. (૩) જૈન પુસ્તક ફરતું વાંચનાલય–આ વિભાગમાં ધાર્મિક પુસ્તક વાંચનાની ભાવનાવાળા છતાં લેવા માટે ન પહોંચી શકે તેવા ભાવિકને પુસ્તક ઘેર પહોંચાડવામાં આવશે. પુસ્તકના લીસ્ટની નકલ પણ તેમને આપવામાં આવશે. જેથી પુસ્તક બદલવા ଇ09ଅ zeżWICKYSau = = =
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy